શોધખોળ કરો

Job 2024: ONGC, SAILમાં ભરતીની મોટી જાહેરાત, એક લાખ 80 હજાર સુધીનો મળશે પગાર

સરકારી કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડમાં કુલ 249 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે

સરકારી કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL)માં કુલ 249 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ લિમિટેડ (ONGC) માં કુલ 79 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. ખાસ વાત એ છે કે ઓએનજીસીમાં કેટલીક પોસ્ટ માટે પગાર 40 હજારથી 66 હજાર રૂપિયા સુધીની છે, જ્યારે સેલમાં દર મહિને 1 લાખ 80 હજાર રૂપિયા સુધીનો પગાર છે.

SAIL Recruitment 2024: કઈ જગ્યાઓ માટે ભરતી

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (સેઇલ) માં મેનેજમેન્ટ ટ્રેઇની (ટેક્નિકલ) ની 249 જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ છે. જેમાં જનરલની 103 જગ્યાઓ, OBCની 67 જગ્યાઓ, EWSની 24 જગ્યાઓ, SCની 37 જગ્યાઓ, STની 18 જગ્યાઓનો સમાવેશ થાય છે. તેની સંપૂર્ણ વિગતો sailcareers.com પર જોઇ શકો છો. ઓઇલ એન્ડ નેચરલ ગેસ લિમિટેડ (ONGC) માં જૂનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટની કુલ 79 જગ્યાઓ પર ભરતી થશે. તેની સંપૂર્ણ માહિતી ongcindia.com/web/hi/career/recruitment-notice પર તપાસો.

SAIL Recruitment 2024: કોના માટે શું પાત્રતા છે?

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (SAIL) માં મેનેજમેન્ટ ટ્રેઇની (ટેક્નિકલ) ની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કેમિકલ, સિવિલ, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, મિકેનિકલ અને મેટલર્જીમાં એન્જિનિયરિંગની ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવારોની મહત્તમ ઉંમર 28 વર્ષ હોવી જોઈએ. ઓઈલ એન્ડ નેચરલ ગેસ લિમિટેડ (ONGC) માં જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટની જગ્યાઓ માટે વ્યક્તિ પાસે ITI અથવા ડિપ્લોમા અથવા ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય કામનો અનુભવ પણ જરૂરી છે. વય મર્યાદા 64 વર્ષ છે.

SAIL Selection process: પસંદગી પ્રક્રિયા શું હશે?

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (SAIL) માં મેનેજમેન્ટ ટ્રેઇની (ટેક્નિકલ) પદ માટે પસંદગી મેરિટના આધારે થશે. આ અંતર્ગત ગેટ 2024ની પરીક્ષામાં મેળવેલા માર્કસના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. તેના આધારે પસંદગી કરવામાં આવશે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ લિમિટેડ (ONGC) માં પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

કોને કેટલો પગાર મળશે?

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (SAIL) માં મેનેજમેન્ટ ટ્રેઇની (ટેકનિકલ) માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 50 હજાર રૂપિયાનો માસિક પગાર મળશે. એક વર્ષની તાલીમ પૂર્ણ કર્યા બાદ તેને આસિસ્ટન્ટ મેનેજર તરીકે પોસ્ટ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન તેમનો પગાર 60 હજારથી રૂ. 1 લાખ 80 હજાર સુધીની હશે. ONGCમાં જુનિયર કન્સલ્ટન્ટને દર મહિને 40 હજાર રૂપિયા અને એસોસિએટ કન્સલ્ટન્ટને 66 હજાર રૂપિયા પ્રતિ મહિને પગાર મળશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Embed widget