શોધખોળ કરો

NEET UG Result 2024: NTAએ જાહેર કર્યું NEET UG પરિણામ, એક ક્લિકમાં આ રીતે ડાઉનલોડ કરો સ્કોરકાર્ડ 

પરીક્ષામાં હાજર થયેલા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ exams.nta.ac.in/NEET/ ની મુલાકાત લઈને તેમનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

NEET UG Result 2024: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા (NEET UG 2024 સ્કોરકાર્ડ) NEET UG નું સ્કોરકાર્ડ બહાર પાડ્યું છે. પરીક્ષામાં હાજર થયેલા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ exams.nta.ac.in/NEET/ ની મુલાકાત લઈને તેમનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

એક વરિષ્ઠ NTA અધિકારીએ જણાવ્યું હતું કે, "પરિણામો લાઇવ છે, ઉમેદવારો વેબસાઇટ દ્વારા તેમના સ્કોરકાર્ડને ચકાસી શકે છે. ટોપર્સની યાદી પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે." 

NTA NEET ની સત્તાવાર વેબસાઇટ પર લખ્યું છે કે NEET UGનું સ્કોરકાર્ડ હવે લાઇવ છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેઓ તેમનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

રેકોર્ડ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી

આ વર્ષે, નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET-UG) માટે રેકોર્ડ 23 લાખ ઉમેદવારો નોંધાયા છે, જેમાંથી 10 લાખથી વધુ છોકરાઓ, 13 લાખથી વધુ છોકરીઓ અને 24 થર્ડ જેન્ડર કેટેગરીના વિદ્યાર્થીઓ હતા.

પ્રદેશ મુજબ, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 3,39,125 ઉમેદવારો નોંધાયા છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 2,79,904 અને રાજસ્થાનમાં 1,96,139 ઉમેદવારો નોંધાયા છે. તમિલનાડુમાં 1,55,216 અને કર્ણાટકમાં 1,54,210 નોંધણી થઈ હતી.

2023 માં, કુલ 20,87,449 ઉમેદવારોએ NEET-UG માટે નોંધણી કરાવી હતી અને પરીક્ષા 7 મેના રોજ લેવામાં આવી હતી. NTAએ પરીક્ષામાં 97.7 ટકા હાજરી નોંધાવી હતી.

NEET UG અંતિમ આન્સર કી અને પરિણામ જાહેર

NTA એ 29 મેના રોજ NEET UG ની પ્રોવિઝન આન્સર કી બહાર પાડી હતી, ત્યારબાદ ઉમેદવારોને તેની સામે વાંધો ઉઠાવવા માટે 01 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો. NTA એ NEET UG ની ફાઈનલ આન્સર કી આજે 04 જૂને બહાર પાડી હતી, જેના પછી પરિણામ પણ આજે જ જાહેર કરવામાં આવ્યું છે. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી

ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?

South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત

Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

Mahakumbh 2025: કોણ છે સાધ્વી હર્ષા જેને લઇને કરવામાં આવી રહ્યો છે આ દાવો! ઇન્સ્ટાગ્રામ પર તસવીરો વાયરલ

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

Embed widget