શોધખોળ કરો

New Year 2024: વર્ષના પ્રથમ મહિનાને જાન્યુઆરી નામ કેવી રીતે મળ્યુ, શું તમે જાણો છો આ પાછળનું કારણ?

New Year 2024: જીવનના તમામ નાના-મોટા કાર્યો માટે આપણે સૌ પ્રથમ કેલેન્ડર જોઈએ છીએ.

New Year 2024: જીવનના તમામ નાના-મોટા કાર્યો માટે આપણે સૌ પ્રથમ કેલેન્ડર જોઈએ છીએ. કેલેન્ડરનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. તમારા દિવસની શરૂઆતથી લઈને મહિના અને વર્ષનું આયોજન કરવા માટે કેલેન્ડરની જરૂર છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેલેન્ડરનો પ્રથમ મહિનો જાન્યુઆરીનું નામ કેવી રીતે પડ્યું? ચાલો આજે જણાવીએ કે વર્ષના પ્રથમ મહિનાનું નામ જાન્યુઆરી કેવી રીતે પડ્યું.

આ રીતે પ્રથમ મહિનાનું નામ જાન્યુઆરી રાખવામાં આવ્યું

વર્ષના પ્રથમ મહિનાનું નામ રોમન દેવ જેનસના નામ પરથી રાખવામાં આવ્યું હતું. જેનસને લેટિન ભાષામાં જેનઅરિસ કહેવામાં આવે છે. શરૂઆતના સમયમાં શિયાળાનો પહેલો મહિનો જેનસ તરીકે ઓળખાતો હતો, પરંતુ પછીથી જેનસને જનુઅરી અને બાદમાં જાન્યુઆરી તરીકે ઓળખવામાં આવવા લાગ્યો હતો.

કેલેન્ડરનો ઇતિહાસ

આજે આપણા ઘર અને ઓફિસમાં લટકતા કેલેન્ડરનું નામ ગ્રેગોરિયન કેલેન્ડર છે. 1 જાન્યુઆરી જેને વર્ષનો પ્રથમ દિવસ અને નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે તે ખરેખર ગ્રેગોરિયન કેલેન્ડરનું નવું વર્ષ છે. આ ઉપરાંત, અન્ય ઘણા કેલેન્ડર પણ ઉપયોગમાં છે પરંતુ સમગ્ર વિશ્વમાં નવું વર્ષ ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર ઉજવવામાં આવે છે. ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત વર્ષ 1582માં થઈ હતી. જો કે, આ પહેલા રશિયાનું જુલિયન કેલેન્ડર સમગ્ર વિશ્વમાં ઉપયોગમાં લેવાતું હતું, જે મુજબ વર્ષમાં 10 મહિના હતા. આ સિવાય રશિયન કેલેન્ડરમાં ક્રિસમસ કોઈ નિશ્ચિત દિવસે આવતી ન હતી ત્યાર બાદ અમેરિકાના એલોયસિસ લિલિયસે 15 ઓક્ટોબર, 1582ના રોજ નાતાલ માટે એક દિવસ નક્કી કરવા માટે ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત કરી હતી. આ કેલેન્ડર મુજબ જાન્યુઆરી એ વર્ષનો પહેલો મહિનો છે અને વર્ષ ક્રિસમસ પછી ડિસેમ્બરમાં સમાપ્ત થાય છે. ગ્રેગોરિયન કેલેન્ડરની રજૂઆતથી આખું વિશ્વ વર્ષના અંતિમ મહિના ડિસેમ્બરમાં 25મી ડિસેમ્બરે નાતાલની ઉજવણી કરે છે.

બધા મહિનાઓનાં નામ કેવી રીતે પડ્યાં?

વર્ષના બીજા મહિના ફેબ્રુઆરીનું નામ લેટિન શબ્દ 'ફેબરા' એટલે કે 'શુદ્ધિના ભગવાન' પરથી રાખવામાં આવ્યું છે. કેટલાક લોકો માને છે કે ફેબ્રુઆરી મહિનાનું નામ રોમન દેવી 'ફેબ્રુઅરિયા'ના નામ પરથી રાખવામાં આવ્યું હતું.વર્ષના ત્રીજા મહિના માર્ચનું નામ રોમન દેવતા 'માર્સ'ના નામ પરથી રાખવામાં આવ્યું હતું. રોમનમાં વર્ષની શરૂઆત પણ માર્ચ મહિનાથી થાય છે.

એપ્રિલ મહિનાનું નામ લેટિન શબ્દ 'Aperire' પરથી લેવામાં આવ્યું છે. તેનો અર્થ 'કળીઓનું ફૂલ' છે. આ મહિને રોમમાં વસંતઋતુની શરૂઆત પણ થાય છે, જેમાં ફૂલો અને કળીઓ ખીલે છે.વર્ષના ચોથા મહિનાના નામ મે વિશે એવું કહેવાય છે કે મે મહિનાનું નામ રોમન દેવતા 'મરકરી'ની માતા 'માઇયા'ના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

જૂન મહિના વિશે એવું કહેવાય છે કે રોમના સૌથી મોટા ભગવાન 'જીયસ'ની પત્નીનું નામ 'જુનો' હતું અને રોમમાં એવી વાર્તા પ્રચલિત છે કે 'જૂન' શબ્દ જૂનો પરથી જ લેવામાં આવ્યો હતો. જૂલાઈ મહિનાનું નામ રોમન સામ્રાજ્યના શાસક 'જુલિયસ સીઝર'ના નામ પરથી રાખવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે જુલિયસનો જન્મ અને મૃત્યુ આ મહિનામાં થયો હતો. ઓગસ્ટ મહિનાનું નામ 'સંત ઓગસ્ટસ સીઝર' પરથી પડ્યું. સપ્ટેમ્બરનું નામ લેટિન શબ્દ 'સેપ્ટેમ' પરથી પડ્યું છે. રોમમાં સપ્ટેમ્બર કહેવામાં આવે છે. વર્ષનો 10મો મહિનો ઓક્ટોબર લેટિન શબ્દ 'ઓક્ટો' પરથી નામ આપવામાં આવ્યું છે. નવેમ્બરનું નામ લેટિન શબ્દ 'નવમ' પરથી લેવામાં આવ્યું છે. વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર લેટિન શબ્દ 'ડેસેમ' પરથી નામ આપવામાં આવ્યું હતું.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Embed widget