શોધખોળ કરો

Agniveer Recruitment 2023: એરફોર્સમાં થશે અગ્નિવીર યોજના અંતર્ગત ભરતી, આ તારીખથી 12મું પાસ કરી શકશે અરજી

​Air Force Agniveer Jobs 2023: નોટિફિકેશન અનુસાર, એરફોર્સમાં અગ્નિવીર ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 17 માર્ચથી શરૂ કરવામાં આવશે.

Air Force Agniveer Recruitment 2023:   જો તમે દેશની સેવા કરવા માંગો છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. ભારતીય વાયુસેના દ્વારા ભરતીની સૂચના જારી કરવામાં આવી છે. જે મુજબ એરફોર્સમાં અનેક જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. અરજી કરવા માટે, ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઈને અરજી કરવાની રહેશે.

નોટિફિકેશન અનુસાર, એરફોર્સમાં અગ્નિવીર ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 17 માર્ચથી શરૂ કરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ રહેશે. અરજી પ્રક્રિયા પૂરી થયા બાદ 20 મેથી ભરતી માટેની લેખિત પરીક્ષા શરૂ કરવામાં આવશે.

Air Force Agniveer Recruitment 2023: પાત્રતા

આ ભરતી ઝુંબેશ માટે અરજી કરનાર ઉમેદવારે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીમાં 50 ટકા ગુણ સાથે 12મું વર્ગ પાસ કરેલ હોવું જોઈએ. ઉમેદવાર પાસે ત્રણ વર્ષની એન્જિનિયરિંગ ડિપ્લોમા ડિગ્રી હોવી આવશ્યક છે. અગ્નિવીર ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 21 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

Air Force Agniveer Recruitment 2023: શારીરિક યોગ્યતા

આ ભરતી માટે નિર્ધારિત શારીરિક લાયકાત હેઠળ, પુરુષ ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી 152.5 સેન્ટિમીટર અને મહિલા ઉમેદવારોની ઊંચાઈ 152 સેન્ટિમીટર હોવી જોઈએ.

Air Force Agniveer Recruitment 2023: પસંદગી આ રીતે થશે

આ ભરતી અભિયાન હેઠળ, ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી, શારીરિક કસોટી અને તબીબી કસોટી દ્વારા કરવામાં આવશે. ઉમેદવારો વધુ વિગતો માટે સત્તાવાર સાઇટ પર નજર રાખે.

Air Force Agniveer Recruitment 2023: આ તારીખોને ધ્યાનમાં રાખો

  • ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થવાની તારીખ: 17 માર્ચ 2023
  • અરજી પ્રક્રિયા સમાપ્તિ તારીખ: 31 માર્ચ 2023
  • પરીક્ષા ક્યારે શરૂ થશે: 20 મે 2023

નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો

દેશની આ મોટી બેન્કમાં મેનેજરના પદો માટે બહાર પડી મોટી ભરતી

બેન્કમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા રોજગારનો બેસ્ટ મોકો લઇને આવી છે. અહીં મેનેજરના અલગ અલગ પદો પર યોગ્ય ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવી છે, તે કેન્ડિડેટ્સ જે આ પદો પર અરજી કરવાની ઇચ્છા અને યોગ્યતા રાખે છે, તો બતાવવામાં આવેલા ફૉર્મેટમાં અંતિમ તારીખ પહેલા અરજી કરી દે. આ વેકેન્સી માટે માત્ર ઓનલાઇન એપ્લાય કરવામાં આવી શકે છે. જેના માટે તમારે બેન્કની ઓફિશિયલ વેબસાઇટ પર જવુ પડશે. આ રિક્રટૂમેન્ટ ડ્રાઇવના માધ્યમથી કુલ 147 પદો ભરવામાં આવશે. આમાં સીનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ IVમાં ચીફ મેનેજરના પદ, મીડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ III માં સીનિયરના પદ, મીડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ II માં મેનેજરના પદ, જૂનિયર મેનેજમેન્ટ ગ્રાન્ડ સ્કેલ I માં આસિસ્ટન્ટ મેનેજરના પદ અને મેનસ્ટ્રીમમાં સ્પેશ્યાલિસ્ટ ઓફિસર્સના પદ સામેલ છે. 

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

8મા પગાર પંચ પછી બેંક ક્લાર્કના પગારમાં થશે બમ્પર વધારો, જાણો કેટલી મળશે નવી સેલરી
8મા પગાર પંચ પછી બેંક ક્લાર્કના પગારમાં થશે બમ્પર વધારો, જાણો કેટલી મળશે નવી સેલરી
CPCB Vacancy 2026: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડેમાં નોકરી કરવા ઇચ્છો છો, આ પદ પર થશે ભરતી
CPCB Vacancy 2026: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડેમાં નોકરી કરવા ઇચ્છો છો, આ પદ પર થશે ભરતી
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
Embed widget