શોધખોળ કરો

એમિટી યુનિવર્સિટીની આરઆઈસીએસ સ્કૂલ ઓફ બિલ્ટ એન્વાયરમેન્ટે ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા

હાલમાં સરકારના નિર્દેશોને અનુરૂપ ઓનલાઈન વર્ગો લેવાશે. પાછળથી શૈક્ષણિક સંસ્થાઓને કેમ્પસમાં વર્ગો ચલાવવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે ત્યાર પછી વર્ગોને પરંપરાગત રીતે કેમ્પસમાં ખસેડવામાં આવશે.

એમિટી યુનિવર્સિટીની આરઆઈસીએસ સ્કૂલ ઓફ બિલ્ટ એન્વાયરમેન્ટે નવા વિદ્યાર્થીઓની બેચ માટે નવું શૈક્ષણિક સત્ર 2020-21 શરૂ કરવાની જાહેરાત કરી છે. નવું શૈક્ષણિક સત્ર 1લી સપ્ટેમ્બર, 2020થી નોઈડા અને મુંબઈના કેમ્પસમાં ઓનલાઈન મોડમાં શરૂ થશે. આરઆઈસીએસ એસબીઈએ તેના નોઈડા અને મુંબઈના કેમ્પસમાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ હાજરી માટે મંજૂરી મળે ત્યાં સુધી ઓનલાઈન સત્રો શરૂ કરવાના નિયમનકારી નિર્દેશોને અનુરૂપ સત્ર શરૂ કરવા માટે તૈયારીઓ કરી લીધી છે. સંસ્થા કેમ્પસમાં વિદ્યાર્થીઓને આવકારવા માટે જરૂરી બધું જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. જોકે, હાલમાં સરકારના નિર્દેશોને અનુરૂપ ઓનલાઈન વર્ગો લેવાશે. પાછળથી શૈક્ષણિક સંસ્થાઓને કેમ્પસમાં વર્ગો ચલાવવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે ત્યાર પછી વર્ગોને પરંપરાગત રીતે કેમ્પસમાં ખસેડવામાં આવશે. આરઆઈસીએસ એસબીઈના ફેકલ્ટી સભ્યો મહામારીની શરૂઆતથી વર્તમાન બેચના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે. અમારા વર્તમાન વિદ્યાર્થીઓના શિક્ષણ પર કોરોના મહામારીની કોઈ વિપરિત અસર ન પડે તે માટે સંસ્થાએ ટેક્નોલોજીના ઉકેલોમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ શિક્ષણના ભાગરૂપે વર્ચ્યુઅલ લેબ સાથે વિવિધ ડિજિટલ ટૂલ્સ મારફત શિક્ષણનો અનુભવ મેળવ્યો છે. આરઆઈસીએસ એસબીઈ નિયમિત વર્ગો શરૂ કરવા વિગતવાર એસઓપી સાથે તૈયાર છે ત્યારે સંસ્થાએ શૈક્ષણિક પદ્ધતિઓ અપનાવી છે, જે અનેક આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રચલિત છે. નવા સત્રની શરૂઆત અંગે રિક્સ સ્કૂલ ઓફ બિલ્ટ એન્વાયરમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર  અશ્વિની અવસ્થીએ જણાવ્યું હતું કે, ‘અમારી વર્તમાન બેચના વિદ્યાર્થીઓ અમારા ઓનલાઈન વર્ગોની ગુણવત્તા અને તેમને મદદની જરૂર પડતાં શિક્ષકોની આતુરતા અને ઉપલબ્ધતાથી ખૂબ જ ખૂશ છે, પરંતુ અમે પારંપરિક ફેસ ટુ ફેસ સિસ્ટમમાં પાછા જવા માટે આતુર છીએ અને સરકાર ટૂંકસમયમાં જેવી સલામત પરિસ્થિતિ માને ત્યારે અમે કેમ્પસના વર્ગો પર ફેસ ટુ ફેસ પાછા ફરીશું.’

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget