શોધખોળ કરો

RRB Bharti: રેલવેમાં કેવી રીતે મળે છે નર્સિગ સ્ટાફની નોકરી, શું છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા?

RRB Bharti:નોટિફિકેશન જાહેર થયા પછી તમે RRB સ્ટાફ નર્સ ભરતી 2024 માટે ઑનલાઇન અરજી કરી શકો છો.

RRB Staff Nurse Recruitment: જો તમે ભારતીય રેલવેમાં સ્ટાફ નર્સની નોકરી મેળવવાની ઈચ્છા ધરાવો છો તો ટૂંક સમયમાં સારા સમાચાર આવવાના છે. આ માટે ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવનાર છે. નોટિફિકેશન જાહેર થયા પછી તમે RRB સ્ટાફ નર્સ ભરતી 2024 માટે ઑનલાઇન અરજી કરી શકો છો. એવી પણ અપેક્ષા છે કે RRB સ્ટાફ નર્સ માટે ભરતી જાન્યુઆરી મહિનામાં શરૂ થઈ શકે છે. જો તમે પણ આ પોસ્ટ્સ પર નોકરી મેળવવા માંગો છો તો નીચે આપેલી આ બાબતોને ધ્યાનથી વાંચો.

પાત્રતા

ભારતીય રેલવે હેઠળ સ્ટાફ નર્સ માટે ઓનલાઈન અરજી કરનારા ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બેચલર ઓફ સાયન્સ (નર્સિંગ) અથવા જનરલ નર્સિંગ અને મિડવાઈફરીનો 3 વર્ષનો કોર્સ પૂર્ણ કરેલ હોવો જોઈએ.

ઉંમર

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ફોર્મ ભરવા માટે ફી કેટલી રહેશે

ભારતીય રેલવે હેઠળ સ્ટાફ નર્સની જગ્યાઓ માટે ઑનલાઇન અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી તરીકે 500 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ઓબીસી વર્ગના ઉમેદવારો માટે અરજી ફી 250 રૂપિયા રહેશે. ચૂકવવા પડશે. ઉપરાંત, SC, ST, ભૂતપૂર્વ સૈનિક, PWBD, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતી ઉમેદવારોએ અરજી ફી તરીકે માત્ર 250 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય અનામત વર્ગના ઉમેદવારોને 250 રૂપિયાનું રિફંડ પણ મળશે.

આ રીતે RRB સ્ટાફ નર્સની જગ્યાઓ માટે પસંદગી કરવામાં આવશે.

સ્ટાફ નર્સની પોસ્ટ માટેની પસંદગી પ્રક્રિયામાં બે તબક્કાઓ સામેલ છે

કમ્પ્યુટર આધારિત કસોટી

દસ્તાવેજોની ચકાસણી

CBT લાયકાત ધરાવતા ઉમેદવારોને દસ્તાવેજો માટે બોલાવવામાં આવશે અને અંતિમ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.

RRB સ્ટાફ નર્સ માટે પરીક્ષા પેટર્ન

સ્ટાફ નર્સની પોસ્ટ માટે લેખિત પરીક્ષા RRB દ્વારા કમ્પ્યુટર ટેસ્ટ મોડમાં લેવામાં આવશે. વિવિધ વિભાગોમાંથી કુલ 100 બહુવિધ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવશે:

પ્રોફેશનલ ક્ષમતા

સામાન્ય ક્ષમતા

સામાન્ય અંકગણિત, સામાન્ય બુદ્ધિ અને તર્ક

સામાન્ય વિજ્ઞાન

દરેક પ્રશ્ન 1 માર્કના હશે અને ખોટા જવાબ માટે ¼ માર્ક કાપવામાં આવશે. ઉમેદવારને પ્રશ્નો ઉકેલવા માટે વધુમાં વધુ એક કલાક ત્રીસ મિનિટનો સમય મળશે.                                                  

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget