શોધખોળ કરો

લાખોમાં મળશે સેલેરી, આ વિભાગમાં ખાલી પોસ્ટ માટે ભરતીની જાહેરાત, આ રીતે કરો અપ્લાય

DGCA Recruitment 2025:નાગરિક ઉડ્ડિયન મહાનિર્દેશાલયએ કેટલીક પોસ્ટ પર ભરતી માટે જાહેરાત કરી છે. જેના માટે ઉમેદવારો 7 માર્ચ સુધી અરજી કરી શકશે.

નાગરિક ઉડ્ડિયન મહાનિર્દેશાલયએ કેટલીક પોસ્ટ પર ભરતી માટે જાહેરાત કરી છે. જેના માટે ઉમેદવારો 7 માર્ચ સુધી અરજી કરી શકશે. DGCA આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા લેશે નહીં. ઉમેદવારોની પસંદગી ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ તપાસ અને ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

અરજી માટેની  પ્રક્રિયા

ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. અરજી સબમિટ કર્યા પછી, ભરેલા ફોર્મની એક નકલ ઉમેદવારના ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે. ઉમેદવારોએ પ્રિન્ટઆઉટ લેવાની રહેશે, તેના પર સહી કરવી પડશે અને તેમનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ પેસ્ટ કરવો પડશે. તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ સ્પીડ પોસ્ટ/કુરિયર/હાથથી મોકલવાનું રહેશે.

પદોનું વિવરણ 

વરિષ્ઠ ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર (એરપ્લેન) – 1 પોસ્ટ
ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર (એરપ્લેન) – 10 જગ્યાઓ
ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર (હેલિકોપ્ટર) – 5 જગ્યાઓ

અરજી મોકલવાનું સરનામું

ભરતી વિભાગ, A બ્લોક, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, સફદરજંગ એરપોર્ટ સામે, નવી દિલ્હી - 110003. અરજી કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ 2025 (શુક્રવાર) બપોરે 3 વાગ્યા સુધી છે. વધુ વિગતો માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.                                                

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget