શોધખોળ કરો

SBI CBO Recruitment 2022: SBI માં નોકરી મેળવવાનો શાનદાર મોકો, 1422 પદ પર અરજી કરવાની આ રહી ડાયરેક્ટ લિંક

SBI Jobs: આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર સાઇટ sbi.co.in પર જવું પડશે. SBI ની ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારો માટે આજે છેલ્લી તક છે.

SBI CBO Recruitment 2022: જો તમે બેંકમાં નોકરી કરવા માંગો છો તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બમ્પર પોસ્ટ માટે અરજીઓ મંગાવી કરી છે. જેના માટે અરજીની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે. આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર સાઇટ sbi.co.in પર જવું પડશે. SBI ની ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારો માટે આજે છેલ્લી તક છે, જો તમે રસ ધરાવો છો અને ભરતી માટે અરજી કરવા પાત્ર છો, તો તરત જ અરજી કરો.

ખાલી જગ્યાની વિગતો 

આ ભરતી અભિયાન દ્વારા, SBI દેશભરમાં 1422 જગ્યાઓ પર ભરતી કરશે. આ પૈકી 22 પોસ્ટ બેકલોગની છે.

અહીં અરજી કરો

આ ભરતી અભિયાન માટે અરજી કરવા માટે, ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવો આવશ્યક છે. આ ઉપરાંત ઉમેદવાર પાસે બે વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.

વય મર્યાદા

સૂચના અનુસાર, આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ 30 વર્ષ હોવી જોઈએ. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.

અરજી ફી

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી પણ ચૂકવવી પડશે. જનરલ / EWS / OBC કેટેગરીના અરજદારોએ 750 રૂપિયાની ફી ચૂકવવી જરૂરી છે, જ્યારે SC/ST/PWD કેટેગરીના ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

આ રીતે અરજી કરો

  • સૌપ્રથમ ઉમેદવારો SBI કારકિર્દી પેજ sbi.co.in/web/careers ની મુલાકાત લે.
  • હવે હોમપેજ પર “સર્કલ બેઝ્ડ ઓફિસર્સ રિક્રુટમેન્ટ” પર ક્લિક કરો.
  • પછી એપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરો
  • હવે ઉમેદવારો તમારી નોંધણી કરો અને અરજી ફોર્મ ભરો
  • પછી ઉમેદવારો દસ્તાવેજો અપલોડ કરે છે અને ફી ચૂકવે છે
  • તે પછી ઉમેદવાર ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ સાચવો.

કોહલીને ટી20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ઓક્ટોબર મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડની જાહેરાત કરી છે. વિરાટ કોહલીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ અને T20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન માટે તેને પુરસ્કાર આપવામાં આવ્યો છે. કોહલીનો મુકાબલો ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર સામે હતો, પરંતુ કોહલીને સૌથી વધુ મત મળ્યા હતા. કોહલીએ ગયા મહિને ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડ કપની ભારતની પ્રથમ મેચમાં અણનમ 82 રનની ઇનિંગ રમી હતી. તેણે એકલા હાથે આ મેચમાં ભારતને જીત અપાવી હતી. ટીમ ઈન્ડિયાએ એક સમયે પાકિસ્તાન સામે 31 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને તે સમીકરણમાંથી બહાર થઈ ગઈ હતી. આ પછી કોહલીની ઇનિંગની મદદથી ભારતીય ટીમે 160 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. કોહલીએ પોતાની 82 રનની ઇનિંગ માટે માત્ર 52 બોલ રમ્યા હતા. કોહલીએ આ ઈનિંગને પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ T20 ઈનિંગ્સ ગણાવી હતી.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Embed widget