શોધખોળ કરો

SIDBI Recruitment : બેંકમાં મેનેજરની નોકરી મેળવવા ઈચ્છુકો માટે સારા સમાચાર, નિકળી બંપર ભરતી

ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા 14 ડિસેમ્બરથી શરૂ થઈને છેલ્લી તારીખ 3 જાન્યુઆરી સુધી ચાલશે.

SIDBI Jobs 2022: સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ 'A'ની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન મોડમાં અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન માટે અરજી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. આ ઝુંબેશ માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.sidbi.in પર જઈને અરજી કરી શકશે. 

ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા 14 ડિસેમ્બરથી શરૂ થઈને છેલ્લી તારીખ 3 જાન્યુઆરી સુધી ચાલશે. આ ભરતી અભિયાન દ્વારા આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ 'A'- સામાન્ય પ્રવાહની કુલ 100 જગ્યાઓ Small Industries Development Bank of India માં ભરવામાં આવશે. આ ભરતી માટે ઓનલાઈન પરીક્ષાની સંભવિત તારીખ જાન્યુઆરી/ફેબ્રુઆરી 2023 છે. જ્યારે ઇન્ટરવ્યુ માટે સંભવિત મહિનો ફેબ્રુઆરી 2023 છે.

જરૂરી શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે કોઈપણ વિદ્યાશાખામાં અનુસ્નાતકની ડિગ્રી હોવી અનિવાર્ય છેઅથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન / કેન્દ્ર સરકાર માન્ય સંસ્થા / યુનિવર્સિટી / મિકેનિકલમાંથી કાયદામાં સ્નાતક / એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (પ્રાધાન્ય સિવિલ / ઇલેક્ટ્રિકલ) હોવી આવશ્યક છે. અથવા CA/CS/CWA/CFA/CMA અથવા Ph.D.

કેટલી વય મર્યાદ? 

નોટિફિકેશન અનુસાર, અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

અરજી ફી રહેશે આટલી

ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. ભરતી માટે અરજી કરનાર SC/ST/PWBD કેટેગરીના ઉમેદવારોએ ફી તરીકે રૂ. 175 ચૂકવવા પડશે. જ્યારે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે આ ફી 1100 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે કામના સમાચાર, અહીં નીકળી બંપર ભરતી, મળશે તગડો પગાર

ગુજરાતમાં સરકારી નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ માર્ગ અને મકાન વિભાગ હેઠળ સહાયક ઇજનેર (સિવિલ) વર્ગ-2 (GPSC ભરતી 2022) ની જગ્યાઓ પર અરજીઓ મંગાવી છે. આ પદો માટે નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે અને થોડા દિવસોમાં તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ પણ આવશે. તેથી, જો તમે આ ખાલી જગ્યાઓ માટે અરજી કરવા પાત્ર છો, તો છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરો.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ (GPSC ભરતી 2022) માટે અરજી કરવા માંગે છે તેઓ GPSC ની સત્તાવાર વેબસાઇટ gpsc.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી (GPSC ભરતી 2022) પ્રક્રિયા હેઠળ કુલ 77 જગ્યાઓ ભરવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Embed widget