શોધખોળ કરો

ધો.10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તૈયારી કરવાની શાનદાર તક, જાણો વિગત

બોર્ડની આગામી પરીક્ષાઓમાં MCQs ગેમચેન્જર બની જશે. આ કારણે સ્પીડલેબ્સ વિદ્યાર્થીઓને 25,000 MCQs જવાબ સાથે વિદ્યાર્થીઓને આપવા સજ્જ છે.

અમદાવાદઃ મહામારી પછી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની પેટર્નમાં મોટો ફેરફાર થયો છે અને વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ ગ્રેડ મેળવવા મોડલ પ્રશ્રોનું સમાધાન કરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. અગ્રણી એજ્યુટેક પ્લેટફોર્મ ‘સ્પીડલેબ્સ’ ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાઓની તૈયારી કરતાં તમામ વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પર ફ્રી લોગ-ઇન કરવાની તક આપે છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને 25,000 થી વધારે પ્રશ્રો, વિવિધ પ્રેક્ટિસ અને રિવિઝન ટેસ્ટ, વ્યક્તિગત વિશ્લેષણ અને માર્ગદર્શનની અમર્યાદિત સુલભતા આપે છે. ‘સ્પીડલેબ્સ’ રાજ્યોની બોર્ડની પરીક્ષાઓ – એસએસસી/એચએસસી, સીબીએસઈ અને આઈસીએસઈની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે અંગત શિક્ષણમાં પણ સ્પેશ્યલાઇઝેશન ધરાવે છે. આ ફ્રી લોગ-ઇન ઓફરનો લાભ લેવા ઇચ્છતાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ http://practice.speedlabs.in લોગ ઇન કરી શકે છે.

ધોરણ 10 અને ધોરણ 12ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે આ ફ્રી ઓફરની કેટલીક ખાસિયતોઃ-

  • 25,000 થી વધારે MCQs જવાબો સાથે – દરેક વિદ્યાર્થી માટે જરૂરી
  • પુનરાવર્તન અને પ્રેક્ટિસ ટેસ્ટની અમર્યાદિત સુલભતા – પ્રેક્ટિસ વિદ્યાર્થીને પરફેક્ટ બનાવે છે
  • 20+ ટેસ્ટ સીરિઝ – તમારાં પોતાનાં પર્ફોર્મન્સનું મૂલ્યાંકન કરો
  • અંગત ટેસ્ટનું મૂલ્યાંકન – નબળાં એરિયાને ઓળખવામાં મદદરૂપ થશે
  • ગયા વર્ષના પેપર માટે લાઇવ ક્લાસ ચર્ચા – નિષ્ણાત શિક્ષકો પાસેથી જાણકારી મેળવો

બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને આ ઓફર પાછળના ઉદ્દેશ વિશે સ્પીડલેબ્સના સ્થાપક વિવેક વાર્ષ્ણેય એ કહ્યું હતું કે, “મહામારી પછી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે પેટર્ન્સ બદલાતાં પ્રશ્રપત્રોમાં જવાબ લખવાની કળા આવશ્યક બની ગઈ છે. બોર્ડની આગામી પરીક્ષાઓમાં MCQs (મલ્ટિપ્લ ચોઇસ ક્વેસ્ચન ) ગેમચેન્જર બની જશે. આ કારણે સ્પીડલેબ્સ વિદ્યાર્થીઓને 25,000 MCQs જવાબ સાથે વિદ્યાર્થીઓને આપવા સજ્જ છે. આ ઓફર તમામ વિદ્યાર્થીઓને પ્રશ્રપત્રના તમામ મહત્વપૂર્ણ ભાગમાં જવાબ આપવા મદદરૂપ થશે. જો હું અત્યારે બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરતો વિદ્યાર્થી હોઉં, તો હું આ તક ઝડપી લેત. ઉપરાંત અમારી ઓફર આકર્ષક છે – લોગિન 15 ડિસેમ્બર, 2021 સુધી સંપૂર્ણપણે ફ્રી છે.”

વિવેક વાર્ષ્ણેય એ ઉમેર્યું હતું કે, બોર્ડની પરીક્ષામાં સારાં ગુણ મેળવવાનું અન્ય એક પાસું છે – તમે પ્રશ્રપત્રને સોલ્વ કરવા કેવી રીતે પુનરાવર્તન કરો છો અને પ્રેક્ટિસ કરો છો. સ્પીડલેબ્સ પ્રેક્ટિસ ટેસ્ટનું મહત્વ સમજે છે અને એટલે અમે પુનરાવર્તન અને પ્રેક્ટિસ ટેસ્ટની અમર્યાદિત સુલભતા ઓફર કરીએ છીએ. જેટલી તમે પ્રેક્ટિસ કરશો, એટલી વધારે ઝડપથી અને સારી રીતે પ્રશ્રપત્રો સોલ્વ કરી શકશો. પરિણામે દરેક પ્રેક્ટિસ ટેસ્ટ સાથે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે સારો ગ્રેડ મેળવી શકશો. અમારી 20+ ટેસ્ટ સીરિઝ સાથે તમને તમારાં પર્ફોર્મન્સનું મૂલ્યાંકન કરવાની તક મળી શકે છે. તેમાં તમારે કયાં એરિયા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે એ વિશે તાત્કાલિક ધ્યાન ખેંચશે. આ બોર્ડની ફાઇનલ એક્ઝામમાં તમારું પર્ફોર્મન્સ સુધારવાની સારામાં સારી રીત છે. આપણે જાણીએ છીએ કે, પ્રેક્ટિસ કરવાથી જ આપણે પરફેક્ટ થઈ શકીએ.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો
ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો
Success Story: માતા-પુત્રનો કમાલ, ખાવાની ટિકરી વેચીને ઉભો કરી દીધો 15 કરોડનો બિઝનેસ
Success Story: માતા-પુત્રનો કમાલ, ખાવાની ટિકરી વેચીને ઉભો કરી દીધો 15 કરોડનો બિઝનેસ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Embed widget