શોધખોળ કરો

બાયોડેટા તૈયાર રાખજો! 42,000 ફ્રેશર્સની ભરતી કરશે દિગ્ગજ આઇટી કંપની TCS

TCS વિશિષ્ટ અને નવી ટેકનોલોજી કુશળતા માટે પ્રતિભાઓની ભરતી કરવાનું પણ વિચારી રહી છે

ભારતની આઇટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) નાણાકીય વર્ષ 2026માં 42,000 ફ્રેશર્સની ભરતી કરશે જ્યારે માંગના માહોલમાં અનિશ્વિતતા વચ્ચે પગારમા વધારા પર હાલમાં નિર્ણય લેવામાં આવ્યો નથી. નાણાકીય વર્ષ 2025ના અંતે TCS કર્મચારીઓની સંખ્યા 6,07,979 હતી, કારણ કે કંપનીએ ચોથા ક્વાર્ટરમાં 625 કર્મચારીઓની ભરતી કરી હતી. આ વર્ષે કંપનીએ 42000 ફ્રેશર્સને નોકરી પર રાખ્યા હતા.

TCS ના ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર (CHRO) મિલિંદ લક્કડે જણાવ્યું હતું કે, "અમે નાણાકીય વર્ષ 2025માં 42,000 ફ્રેશર્સની ભરતી કરી હતી અને નાણાકીય વર્ષ 2026ની સંખ્યા સમાન અથવા તેનાથી થોડી વધારે હશે. પગાર વધારા અંગે અમે અનિશ્ચિત વ્યવસાયિક વાતાવરણને ધ્યાનમાં રાખીને વર્ષ દરમિયાન નિર્ણય લઈશું." તેમણે કહ્યુ હતું કે જોકે કેમ્પસમાંથી ભરતી કંપની માટે રણનીતિક રહી છે પરંતુ નવી ભરતીઓ એકંદર વ્યવસાયિક વાતાવરણ અને કૌશલ્ય જરૂરિયાતો પર આધારિત રહેશે.

TCS વિશિષ્ટ અને નવી ટેકનોલોજી કુશળતા માટે પ્રતિભાઓની ભરતી કરવાનું પણ વિચારી રહી છે અને વિવિધ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાંથી પણ પ્રતિભાઓને શોધવાની યોજના ધરાવીએ છીએ. CHRO એ એમ પણ કહ્યું કે કંપનીને AI ના કારણે ભરતી પર અસર જોવા મળતી નથી કારણ કે નવી તકો લાવતા વ્યવસાય કાર્યક્રમો માટે AI સાથે વધુ લોકોની જરૂર પડશે.

TCS માટે ચોથા ક્વાર્ટરમાં નોકરી છોડવાનો દર ગત ક્વાર્ટરના 13 ટકાથી વધીને 13.3 ટકા થઇ ગયો છે. જોકે, મેનેજમેન્ટે નોંધ્યું છે કે નોકરી છોડવાના દરમાં ફેરફાર ચિંતાનો વિષય નથી, કારણ કે ત્રિમાસિક વાર્ષિક નોકરી છોડવાના દરમાં 130  બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે.

TCS એ ગુરુવારે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. કંપની અમેરિકન સરકાર દ્ધારા જાહેર કરાયેલા ટેરિફના કારણે વર્તમાન ભૂરાજકીય હિલચાલ વચ્ચે કંઆ અસર જોઈ રહી છે. પગાર વધારા અંગે કંપનીએ હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી. ટીસીએસને લાગે છે કે ટેરિફ ચર્ચાઓને કારણે બજારની ધારણામાં સુધારો અને વિવેકાધીન ખર્ચમાં સુધારો યથાવત રહી શક્યો નથી.

મેનેજમેન્ટે જણાવ્યું હતું કે તેને નિર્ણય લેવામાં અને પ્રોજેક્ટ શરૂ કરવામાં વિલંબ થઇ રહ્યો છે. જોકે, હજુ પણ આશા છે કે વર્તમાન ઓર્ડર બુકના આધાર પર કેલેન્ડર વર્ષ 2025 કેલેન્ડર વર્ષ 2024 કરતા સારુ રહેશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Red Fort Blast: ભયાનક બ્લાસ્ટ પહેલા ક્યાં-ક્યાં ગઈ હતી કાર ? સામે આવી લોકેશનથી જોડાયેલી મહત્વની જાણકારી 
Red Fort Blast: ભયાનક બ્લાસ્ટ પહેલા ક્યાં-ક્યાં ગઈ હતી કાર ? સામે આવી લોકેશનથી જોડાયેલી મહત્વની જાણકારી 
Gold Rate: સોના અને ચાંદીમાં ફરી તેજી, જાણો MCX પર શું છે ભાવ, ખરીદતા પહેલા લેટેસ્ટ કિંમત જાણી લો
Gold Rate: સોના અને ચાંદીમાં ફરી તેજી, જાણો MCX પર શું છે ભાવ, ખરીદતા પહેલા લેટેસ્ટ કિંમત જાણી લો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
બિહારમાં આજે પણ તૂટશે રેકોર્ડ ? બીજા તબક્કામાં બમ્પર મતદાન, 1 વાગ્યા સુધી 47.62% વોટિંગ 
બિહારમાં આજે પણ તૂટશે રેકોર્ડ ? બીજા તબક્કામાં બમ્પર મતદાન, 1 વાગ્યા સુધી 47.62% વોટિંગ 
Advertisement

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Red Fort Blast: ભયાનક બ્લાસ્ટ પહેલા ક્યાં-ક્યાં ગઈ હતી કાર ? સામે આવી લોકેશનથી જોડાયેલી મહત્વની જાણકારી 
Red Fort Blast: ભયાનક બ્લાસ્ટ પહેલા ક્યાં-ક્યાં ગઈ હતી કાર ? સામે આવી લોકેશનથી જોડાયેલી મહત્વની જાણકારી 
Gold Rate: સોના અને ચાંદીમાં ફરી તેજી, જાણો MCX પર શું છે ભાવ, ખરીદતા પહેલા લેટેસ્ટ કિંમત જાણી લો
Gold Rate: સોના અને ચાંદીમાં ફરી તેજી, જાણો MCX પર શું છે ભાવ, ખરીદતા પહેલા લેટેસ્ટ કિંમત જાણી લો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
બિહારમાં આજે પણ તૂટશે રેકોર્ડ ? બીજા તબક્કામાં બમ્પર મતદાન, 1 વાગ્યા સુધી 47.62% વોટિંગ 
બિહારમાં આજે પણ તૂટશે રેકોર્ડ ? બીજા તબક્કામાં બમ્પર મતદાન, 1 વાગ્યા સુધી 47.62% વોટિંગ 
દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈ સ્કૂલો માટે લેવાયો મોટો નિર્ણય, હાઈબ્રિડ મોડમાં ચાલશે ધોરણ-5 સુધીના ક્લાસ  
દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈ સ્કૂલો માટે લેવાયો મોટો નિર્ણય, હાઈબ્રિડ મોડમાં ચાલશે ધોરણ-5 સુધીના ક્લાસ  
તમારા ફોનમાં આવેલો વીડિયો અસલી છે કે AIથી બનાવ્યો છે? આ છ રીતથી મિનિટોમાં જાણી શકશો
તમારા ફોનમાં આવેલો વીડિયો અસલી છે કે AIથી બનાવ્યો છે? આ છ રીતથી મિનિટોમાં જાણી શકશો
જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફીમાં કર્યો કરિશ્મા, ટૂર્નામેન્ટના ઈતિહાસમા પ્રથમ વખત થયું આવું
જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફીમાં કર્યો કરિશ્મા, ટૂર્નામેન્ટના ઈતિહાસમા પ્રથમ વખત થયું આવું
ખત્મ થઈ જશે કીબોર્ડનો જમાનો! 2028 સુધી આ ટેકનોલોજી લેશે ટાઈપિંગનું સ્થાન
ખત્મ થઈ જશે કીબોર્ડનો જમાનો! 2028 સુધી આ ટેકનોલોજી લેશે ટાઈપિંગનું સ્થાન
Embed widget