શોધખોળ કરો

Jobs: ભારતની ટૉપ-500 કંપનીઓ કઇ છે, જેમાં વિદ્યાર્થીઓને મળે છે ઇન્ટર્નશિપ ?

PM Internship Scheme: પોલિટેકનિક સંસ્થામાંથી ડિપ્લોમા હોવો આવશ્યક છે. ઉપરાંત, BA, BSc, BCom, BCA, BBA, અથવા BPharma જેવી ડિગ્રી હોવી જરૂરી છે

PM Internship Scheme: પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (PMIS) હેઠળ વિદ્યાર્થીઓ મોટી કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરી શકશે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને 12 મહિના માટે ઇન્ટર્નશિપની સુવિધા મળશે. આ ઉપરાંત તેમને દર મહિને 5,000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. જેમાં સરકાર દ્વારા 4,500 રૂપિયા આપવામાં આવશે અને 500 રૂપિયા કંપની તેના CSR ફંડમાંથી આપશે, પરંતુ શું તમે જાણો છો કે આ સ્કીમ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કઈ લાયકાત હોવી જોઈએ?

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના અંતર્ગત આ કંપનીઓમાં મોકો  
વાસ્તવમાં, આ યોજના માટે અરજી કરનારા ઉમેદવારોએ હાઈસ્કૂલ અથવા ઉચ્ચતર માધ્યમિક શાળા પાસ કરેલી હોવી જોઈએ. આ સિવાય ITIનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. પોલિટેકનિક સંસ્થામાંથી ડિપ્લોમા હોવો આવશ્યક છે. ઉપરાંત, BA, BSc, BCom, BCA, BBA, અથવા BPharma જેવી ડિગ્રી હોવી જરૂરી છે, પરંતુ શું તમે જાણો છો કે આ 500 કંપનીઓમાં કઈ કંપનીઓનો સમાવેશ થાય છે? આ કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, એચડીએફસી બેંક, ઓએનજીસી, ઈન્ફોસીસ, એનટીપીસી, ટાટા સ્ટીલ, આઈટીસી, ઈન્ડિયન ઓઈલ, આઈસીઆઈસીઆઈ બેંક જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

અત્યાર સુધી આ કંપનીઓએ આપી ઇન્ટર્નશિપની ઓફર 
વળી, અત્યાર સુધીમાં 193 કંપનીઓ જેવી કે જૂબિલન્ટ ફૂડવર્કસ, મારુતિ સુઝુકી ઈન્ડિયા, આઈશર મૉટર લિમિટેડ, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ, મુથૂટ ફાઈનાન્સ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઈન્ટર્નશિપ ઓફર કરી ચૂકી છે. અમે તમને જણાવી દઈએ કે કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કોઈપણ કૌશલ્ય એપ્રેન્ટિસશીપ, ઈન્ટર્નશીપ અથવા વિદ્યાર્થી તાલીમ કાર્યક્રમનો ભાગ બનેલા યુવાનો આ યોજના માટે પાત્ર નહીં હોય.

જે યુવાનોએ એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરી હોય અથવા રાષ્ટ્રીય એપ્રેન્ટીસશીપ તાલીમ કાર્યક્રમ અથવા રાષ્ટ્રીય એપ્રેન્ટીસશીપ પ્રમોશન યોજના હેઠળ કોઈપણ સમયે તાલીમ લઈ રહ્યા હોય તેઓ પણ અરજી કરી શકશે નહીં.

આ પણ વાંચો

Jobs: ઇન્ડિયા ઇન્શ્યૉરન્સ કંપનીમાં બહાર પડી મોટી ભરતી, 19 ડિસે. સુધી કરી શકશો અરજી, જાણો

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget