શોધખોળ કરો

UPSC Civil Service Final Result 2021: UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2021નું ફાઈનલ રિઝલ્ટ જાહેર, શ્રુતિ શર્મા ટોપ પર

શ્રુતિ સેન્ટ સ્ટીફન્સ કૉલેજ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને જામિયા મિલિયા ઈસ્લામિયા રેસિડેન્શિયલ કોચિંગ એકેડમીમાં UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષાની તૈયારી કરી રહી છે.

UPSC Civil Service Final Result 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ UPSC (union public service commission) સિવિલ સર્વિસ ફાઇનલ રિઝલ્ટ 2021 જાહેર કર્યું છે, સિવિલ સર્વિસિસના અંતિમ પરિણામની ઘોષણા UPSC ની સત્તાવાર સાઇટ upsc.gov.in પર જઈને ચેક કરી શકાય છે.

શ્રુતિ શર્માએ ઓલ ઈન્ડિયા રેન્ક 1 મેળવ્યો છે. આ વર્ષે ત્રણેય ટોપ પર છોકરીઓનો કબજો છે. શ્રુતિ સેન્ટ સ્ટીફન્સ કૉલેજ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને જામિયા મિલિયા ઈસ્લામિયા રેસિડેન્શિયલ કોચિંગ એકેડમીમાં UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષાની તૈયારી કરી રહી છે.

પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.

UPSC CSE પ્રારંભિક પરીક્ષા ઓક્ટોબર 10, 2021 ના ​​રોજ લેવામાં આવી હતી અને પરીક્ષાના પરિણામો 29 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. મુખ્ય પરીક્ષા 7 થી 16 જાન્યુઆરી, 2022 દરમિયાન લેવામાં આવી હતી, અને પરિણામ 17 માર્ચ, 2022 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ઇન્ટરવ્યુ એ પરીક્ષાનો છેલ્લો રાઉન્ડ હતો જે 5મી એપ્રિલે શરૂ થયો હતો અને 26મી મેના રોજ સમાપ્ત થયો હતો.

UPSC અંતિમ પરિણામ કેવી રીતે ડાઉનલોડ કરવું તે જાણો

UPSC ની સત્તાવાર વેબસાઇટ - upsc.gov.in પર લોગ ઇન કરો.

હોમપેજ પર, 'UPSC સિવિલ સર્વિસિસ પરિણામ 2021 - અંતિમ પરિણામ' પર ક્લિક કરો.

પસંદ કરેલ ઉમેદવારોની વિગતો સાથે પીડીએફ ફાઇલ પ્રદર્શિત કરવામાં આવશે.

તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  

આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  

ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 

Embed widget