શોધખોળ કરો

નોકરી દરમિયાન તમને મળે છે આટલા પ્રકારની રજાઓ, જાણો શું કરવું પડશે

પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લોકોને અનેક પ્રકારની રજાઓ મળે છે

Types Of Leaves: વ્યક્તિની ઘર ચલાવવા માટે ઘણી જરૂરિયાતો હોય છે. જેને પૂર્ણ કરવા માટે પૈસાની જરૂર પડે છે. કેટલાક લોકો આ માટે બિઝનેસ કરે છે. તો કેટલાક લોકો નોકરી કરે છે. જ્યારે નોકરી કરતા લોકોને અનેક સુવિધાઓ મળે છે. જેમાં રજાઓનો પણ સમાવેશ થાય છે. એટલે કે, જો તમે નોકરી કરી રહ્યા છો તો કંપની તમને રજાઓ પણ આપે છે.. ઘણી પ્રકારની રજાઓ છે. લોકો આખા વર્ષમાં કેટલીક રજાઓ લઈ શકતા નથી અને તે વેડફાય છે. તેથી આવી કેટલીક રજાઓ છે. જો તમે તે લેતા નથી તો તમને તેના માટે પૈસા મળે છે. ચાલો જાણીએ કે નોકરી કરનારાઓને શું મળે છે.

આટલા પ્રકારની હોય છે રજાઓ

પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લોકોને અનેક પ્રકારની રજાઓ મળે છે. દરેક પ્રકારની રજા માટે અલગ-અલગ નિયમો છે. તેનો અર્થ એ કે કોઈ તેમને ફક્ત જુદા જુદા પ્રસંગોએ લઈ શકે છે. તેમાંની કેટલીક ઓછી હોય છે જ્યારે કેટલાકની સંખ્યા વધુ છે. આમાં સિક લિવ, કેઝ્યુઅલ લીવ, અર્ન્ડ લીવ અને પ્રિવલેઝ લીવ જેવી રજાઓનો સમાવેશ થાય છે. જો તમે કેલેન્ડર વર્ષ દરમિયાન તમારી સિક લીવ અને કેઝ્યુઅલ લીવ લીધી નથી તો પછી તે સમાપ્ત થઈ જશે. એટલે કે આવતા વર્ષે તમને નવી લીવ મળશે. જો અર્ન્ડ લીવ્સના તમને પૈસા મળે છે.

કેઝ્યુઅલ લીવ

કેઝ્યુઅલ લીવને સીએલ પણ કહેવામાં આવે છે. જો તમને અચાનક રજા લેવાની જરૂર પડે તો તમારે કેઝ્યુઅલ લીવ માટે અરજી કરવી પડશે. કંપની તમને મહિનામાં બે થી ત્રણ દિવસની કેઝ્યુઅલ લીવ આપે છે.

સિક લીવ

તેનું નામ સૂચવે છે તેમ સિક લીવ. જ્યારે તમારી તબિયત બગડે ત્યારે તમે તેને લઈ શકો છો. આને મેડિકલ લીવ પણ કહેવામાં આવે છે. જો તમે કામ કરવાની સ્થિતિમાં નથી. જો તમારી તબિયત ખરાબ હોય તો તમે સિક લીવની રજા માટે અરજી કરી શકો છો. પરંતુ બે થી વધુ સિક લીવ માટે તમારે મેડિકલ સર્ટિફિકેટ આપવું પડશે. તમે સિક લીવને એનકેશ કરાવી શકતા નથી. વર્ષના અંત સાથે સિક લીવ પણ સમાપ્ત થાય છે અને તે કેરી ફોરવર્ડ પણ થઇ શકતી નથી.

અર્ન્ડ લીવ અને પ્રિવલેઝ લીવ

અર્ન્ડ લીવ અને પ્રિવલેઝ લીવ બંનેને એનકેશ કરી શકાય છે. આ સાથે, જો તમે આ બંને લીવનો ઉપયોગ કરી શકતા નથી. તો પછી આને આગામી વર્ષ માટે કેરી ફોરવર્ડ કરી શકાય છે. કંપનીમાં કામ કરતા લોકોને ડ્યૂટીના બદલામાં જે રજાઓ મળે છે તેને અર્ન્ડ લીવ કહેવાય છે. જે વર્ષમાં 18 મળે છે. તેથી શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ ચાલી રહેલી દુકાન અથવા ફેક્ટરીમાં કામ કરતા લોકોને પ્રિવલેઝ લીવ આપવામાં આવે છે જે 16 હોય છે.

મેટરનિટી અને પેટરનિટી લીવ

મહિલાઓને મેટરનિટી લીવ આપવામાં આવે છે. આમાં તે 84 દિવસ એટલે કે લગભગ 12 અઠવાડિયાની રજા લઈ શકે છે. તેમાંથી ડિલિવરી પછી 6 અઠવાડિયાની રજા લઈ શકાય છે. સરકારી નોકરીમાં કામ કરતા પુરુષોને પેટરનિટી લીવ મળે છે. જે 15 દિવસની હોય છે. જેમાં તે બાળકના જન્મ પછી અથવા જન્મના 6 મહિના સુધી લઈ શકાય છે. પરંતુ પ્રાઇવેટ નોકરીમાં અત્યાર સુધી આવો કોઈ નિયમ લાગુ કરવામાં આવ્યો નથી.

લીવ વિધાઉટ પે

નામ સૂચવે છે તેમ પગાર વગરની રજામાં જ્યારે તમે રજા લો છો ત્યારે પૈસા કાપવામાં આવે છે. જો તમારી પાસે કોઈ રજાઓ બાકી નથી. પણ તમારે રજાની જરૂર છે તો તમે પૈસા કપાવીને પણ લીવ લઇ શકો છો. તમે જેટલા દિવસો રજા પર છો તેટલા દિવસો માટે તમને પૈસા ચૂકવવામાં આવશે નહીં.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Embed widget