શોધખોળ કરો

મોદી લહેરમાં આ 12 પૂર્વ મુખ્યમંત્રી પણ ધોવાઈ ગયા, જાણો વિગતે

કોંગ્રેસ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી મુકુલ અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા ચૂંટણી હારી ગયા છે.

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં મોદી સુનામીમાં વિપક્ષના સુંપડા સાફ થઈ ગયા છે. મોદી લહેર સામે મોટા મોટા નામ ધોવાઈ ગયા છે. દેશની સૌથી જૂની પાર્ટીના કેટલાક એવા નેતાઓની યાદી સામે આવી છે જે પોતાના રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને આ લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. મોદી લહેરમાં આ 12 પૂર્વ મુખ્યમંત્રી પણ ધોવાઈ ગયા, જાણો વિગતે કોંગ્રેસ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી મુકુલ અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા ચૂંટણી હારી ગયા છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, અરુણાચલના પૂર્વ મુખ્યમંત્રી નબામ ટુકી, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ અને સુશીલ શિંદે પાછળ ચાલ્યા બાદ મોડી રાતે હાર્યા હતાં. આ ઉપરાંત જેડીએસ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી દેવગૌડા પણ ચૂંટણી હારી ગયા છે. મોદી લહેરમાં આ 12 પૂર્વ મુખ્યમંત્રી પણ ધોવાઈ ગયા, જાણો વિગતે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને JMM નેતા શિબુ સોરને અને ઝારખંડ વિકાસ મોર્ચ (પ્રજાતાંત્રિક)ના નેતા અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મંરાડી પણ પોતાની સીટ ગુમાવી છે. તો બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હમ નેતા જીતન રામ માંઝી પાછળ ચાલી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ

'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ

રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો

ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
ઓપરેશન બશાન એરોઃ 48 કલાકમાં ઇઝરાયેલે સીરિયા પર કર્યા 350 હુમલા, મિલિટ્રી બેઝ ધ્વસ્ત

Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર

ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ

Embed widget