શોધખોળ કરો

ABP ન્યૂઝ સર્વેઃ યુપીમાં મહાગઠબંધન આગળ BJP ઢેર, 2014ની સરખામણીમાં અડધાથી પણ ઓછી બેઠકો પર સમેટાઇ જશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે, 11 એપ્રિલથી પહેલા તબક્કાનું મતદાન શરૂ થવાનું છે. દેશના સૌથી મોટા રાજકીય રાજ્ય ઉત્તરપ્રદેશમાં આ વખતે બીજેપીનો મોટો ધક્કો પહોંચી શકે છે. ABP ન્યૂઝે લોકો સાથે મળીને કરેલા સર્વેમાં ગઠબંધન આગળ બીજેપી ઘૂંટણીયે પડતુ દેખાઇ રહ્યું છે, જ્યારે બીજેપીને 2014ની સરખામણીમાં અડધાથી પણ ઓછી બેઠકો મળી રહી છે. જોકે, કોંગ્રેસ જૈશ-એ-થૈની સ્થિતિમાં છે. ABP ન્યૂઝ સર્વેઃ યુપીમાં મહાગઠબંધન આગળ BJP ઢેર, 2014ની સરખામણીમાં અડધાથી પણ ઓછી બેઠકો પર સમેટાઇ જશે શું કહે છે સર્વે... આ વખતે એસપી-બીએસપી-આરએલડી ગઠબંધન આગળ બીજેપીની ઊંઘ ઉડતી દેખાઇ રહી છે. રાજ્યની 80 લોકસભા બેઠકોમાંથી મહાગઠબંધનને 42 બેઠકો મળી રહી છે. વૉટ શેરની વાત કરીએ તો ગઠબંધન 42 ટકા વૉટ શેર પર કબજો જમાવી શકે છે. ABP ન્યૂઝ સર્વેઃ યુપીમાં મહાગઠબંધન આગળ BJP ઢેર, 2014ની સરખામણીમાં અડધાથી પણ ઓછી બેઠકો પર સમેટાઇ જશે બીજેપીને લાગી શકે છે ઝટકો... 2014ની સરખામણીમાં 2019 લોકસભા ચૂંટણીમાં બીજેપીને મોટો ઝટકો લાગી શકે છે. અહીં બીજેપી-એનડીએને 80 બેઠકોમાંથી 36 બેઠકો પર જીત મળી શકે છે, વૉટ શેરમાં ખાસ કોઇ ફરક નથી પડી રહ્યો, એનડીએને 43 ટકા વૉટ શેર મળી શકે છે, જે 2014માં 43.3 હતો. 2014માં બીજેપીએ રાજ્યની 80માંથી 72 બેઠકો પર કબ્જો જમાવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં

વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો

Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 

Embed widget