શોધખોળ કરો

વિધાનસભા પેટા ચૂંટણીમાં ધ્રાંગધ્રા બેઠક પર કોંગ્રેસમાંથી કોને મળી શકે છે ટીકિટ? જાણો વિગત

સુરેન્દ્રનગર: લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જોકે ગુજરાતના 5 વિધાનસભા પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં ચાર બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા હતાં. જોકે એક બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યને પદ પરથી દૂર કર્યા છે જેના કારણે આ બેઠકો ખાલી પડી છે. આ તમામ બેઠકોની પેટા ચૂંટણી 23મી તારીખે યોજાવાની છે. વિધાનસભા પેટા ચૂંટણીમાં ધ્રાંગધ્રા બેઠક પર કોંગ્રેસમાંથી કોને મળી શકે છે ટીકિટ? જાણો વિગત ધ્રાંગધ્રા વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસની સેન્સ લેવામાં આવી હતી. ધ્રાંગધ્રા વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાડ્યો છે. આ સેન્સ પ્રક્રિયામાં કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં કોંગ્રેસના પ્રભારી બળદેવભાઈ લુણી, પ્રદેશ મહામંત્રી ગુણવંત મકવાણા, જીલ્લા પ્રમુખ મનુભાઈ પટેલ, ગીતા પટેલ સહિતના પાટીદારોમાં ઉપસ્થિત રહ્યા હતાં. વિધાનસભા પેટા ચૂંટણીમાં ધ્રાંગધ્રા બેઠક પર કોંગ્રેસમાંથી કોને મળી શકે છે ટીકિટ? જાણો વિગત જોકે મહત્વની વાત એ છે કે આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે 30 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. ગીતા પટેલ અને કિશોર ચીખલીયા સહિત 30 જેટલા નેતાઓએ દાવેદારી નોંધાવી છે. જેમાં કિશોર ચીખલીયા અને ગીતા પટેલનું સૌથી મોખરે ચાલી રહ્યું છે. જોકે હવે જોવાનું એ રહ્યું કે આ બેઠક પર કોંગ્રેસ કયા ઉમેદવારને ટીકિટ આપે છે. Congress from Dhrangadhra seat Ticket
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત

Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી

Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

ABP Premium

વિડિઓઝ

Morbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEO

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

Embed widget