શોધખોળ કરો
‘Special 26’: ગુજરાત ભાજપના 26 ઉમેદવારોની સંભવિત યાદી, જાણો કઈ બેઠક પર કોનું છે નામ?

અમદાવાદ: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે ભાજપે ગુરુવારે સાંજે 184 ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી તો અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં ગુજરાતમાં 4 ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જોકે હજુ સુધી ભાજપ કે કોંગ્રેસે પોતાની તમામ 26 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા નથી. જોકે ભાજપની 26 બેઠકોના સંભવિત ઉમેદવારોના નામ સામે આવ્યા છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
ભાજપના સંભવિત ઉમેદવારો
1. વડોદરા
રંજનબેન ભટ્ટ (વર્તમાન સાંસદ), ભાર્ગવ ભટ્ટ (પ્રદેશ ભાજપ મહામંત્રી) અથવા શબ્દ શરણ બ્રહ્મભટ્ટ.
2. ભરૂચ
મનસુખ વસાવા (વર્તમાન સાંસદ) અથવા ભરતસિંહ પરમાર (ભાજપ મહામંત્રી)
3. પંચમહાલ
પ્રભાતસિંહ ચૌહાણ (વર્તમાન સાંસદ) અથવા સી.કે.રાહુલજી
4. છોટાઉદેપુર
રામસિંહ રાઠવા (વર્તમાન સાંસદ), જસુભાઈ રાઠવા અથવા જયંતિભાઈ રાઠવા (પૂર્વ ધારાસભ્ય)
5. દાહોદ
જસવંતસિંહ ભાભોર (વર્તમાન સાંસદ)
6. વલસાડ
સી.કે.પટેલ (વર્તમાન સાંસદ), ડી.કે.પટેલ અથવા અરવિંદ પટેલ
7. નવસારી
સી.આર.પાટીલ (વર્તમાન સાંસદ)
8. બારડોલી
પ્રભુ વસાવા (વર્તમાન સાંસદ), રિતેશ વસાવા અથવા મોહન ડોડીયા
9. સુરત
દર્શના જરદોશ (વર્તમાન સાંસદ), નીતીન ભજીયાવાલા (શહેર પ્રમુખ) અથવા અજય ચોક્સી (પૂર્વ મેયર)
10.આણદ
દિલીપ પટેલ (વર્તમાન સાંસદ) અથવા દિપક સાથી (પૂર્વ સાંસદ)
11. ખેડા
દેવુંસિંહ ચૌહાણ (વર્તમાન સાંસદ)
12.મહેસાણા
જયશ્રીબેન પટેલ (વર્તમાન સાંસદ), કે.સી.પટેલ (ભાજપ મહામંત્રી), સી.કે.પટેલ (પાટીદાર અગ્રણી) અથવા જીવાભાઈ પટેલ
13.પાટણ
નટુજી ઠાકોર (પૂર્વ સાંસદ), ભાવસિંહ રાઠોડ (પૂર્વ ધારાસભ્ય), જુગલ ઠાકોર (પ્રદેશ મંત્રી) અને ભરતસિંહ ડાભી
14.બનાસકાંઠા
હરિભાઈ ચૌધરી (વર્તમાન સાંસદ), પરથી ભટોળ અને શંકર ચૌધરી (પૂર્વ મંત્રી)
15. સાબરકાંઠા
દીપસિંહ રાઠોડ (વર્તમાન સાંસદ), ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ (પૂર્વ સાંસદ) અથવા જયસિંહ ચૌહાણ (પૂર્વ શિક્ષણ મંત્રી)
16 જામનગર
પૂનમ માડમ (વર્તમાન સાંસદ) અથવા રિવાબા જાડેજા
17 અમરેલી
નારાયણ કાછડીયા (વર્તમાન સાંસદ), કૌશિક વેકરીયા, હિરેન હિરપરા અથવા દિલીપ સંઘાણી
18 ભાવનગર
ભારતીબેન શિયાળ (વર્તમાન સાંસદ), હીરા સોલંકી (પૂર્વ ધારાસભ્ય) અથવા રાજેન્દ્રસિંહ રાણા (પૂર્વ સાંસદ)
19 સુરેન્દ્રનગર
દેવજી ફતેપરા (વર્તમાન સાંસદ), શકર વેંગડ, રોહિત ભામાશા અથવા ડો.મહેન્દ્ર મુજપરા
20 ગાંધીનગર
- અમિત શાહ (નામની જાહેરાત થઈ ગઈ)
21 અમદાવાદ પૂર્વ
હરિન પાઠક (પૂર્વ સાંસદ), મનોજ જોશી, સી.કે.પટેલ અથવા અસીત વોરા
22 અમદાવાદ પશ્ચિમ
કિરીટ સોલંકી (વર્તમાન સાંસદ), રમણલાલ વોરા અથવા આત્મારા પરમાર
23. રાજકોટ
મોહન કુંડરીયા (વર્તમાન સાંસદ), ધનસુખ ભંડેરી અથવા ભરત બોધરા
24 કચ્છ
વિનોદ ચાવડા (વર્તમાન સાંસદ) અથવા નરેશ મહેશ્વરી
25. પોરબંદર
લલિત રાદડિયા, જશુમતિબેન કોરાટ અથવા મનસુખ ખાચરીયા
26. જૂનાગઢ
રાજેશ ચુડાસમા (વર્તમાન સાંસદ), જ્યોતિબેન વાછાની અથવા જી.પી.કાઠી
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
દેશ
Advertisement