શોધખોળ કરો

પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા સહિત 10 સભ્યો ભાજપમાં જોડાયા, જાણો વિગત

અમરેલી પાલિકામાં ચૂંટણી સમયે 44માંથી 34 બેઠકો મેળવવા છતાં પણ કોંગ્રેસના સભ્યોમાં આંતરીક વિખવાદના કારણે બળવો થયા બાદ શુક્રવારે પ્રમુખ સહિત 10 સભ્યો કોંગ્રેસમાં જોડાતાં હવે પાલિકામાં પક્ષ પલટો થયો છે અને વિધિવત રીતે ભાજપનું શાસન સ્થપાયું છે.

અમરેલી: અમરેલી પાલિકામાં ચૂંટણી સમયે 44માંથી 34 બેઠકો મેળવવા છતાં પણ કોંગ્રેસના સભ્યોમાં આંતરીક વિખવાદના કારણે બળવો થયા બાદ શુક્રવારે પ્રમુખ સહિત 10 સભ્યો કોંગ્રેસમાં જોડાતાં હવે પાલિકામાં પક્ષ પલટો થયો છે અને વિધિવત રીતે ભાજપનું શાસન સ્થપાયું છે. કોંગ્રેસ લઘુમતીમાં મૂકાઈ ગઈ છે. પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા સહિત 10 સભ્યો ભાજપમાં જોડાયા, જાણો વિગત અમરેલી પાલિકામાં ચૂંટણી સમયે પાટીદાર અનામત આંદોલનની અસરના કારણે ભાજપના સુપડા સાફ થઈ ગયાં હતાં અને લોકોએ સત્તાનો કળશ કોંગ્રેસ પર ઢોળ્યો હતો. 44માંથી 34 બેઠકો કોંગ્રેસને મળતા સત્તાનું સુકાન સંભાળ્યું હતું. અઢી વર્ષ સુધી અલકાબેન ગોંડલીયાએ પ્રમુખ તરીકે શાસન સંભાળ્યા બાદ નવા પ્રમુખની ચૂંટણી સમયે જયંતીભાઈ રાણવા પ્રમુખ પદના પ્રબળ દાવેદાર હોવા છતાં કોંગ્રેસ દ્વારા તેમના બદલે વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ઈશારે તેના કૌટુંબિક ભાઈ સંદિપ ધાનાણીના નામનો પ્રમુખ તરીકેનો મેન્ડેટ અપાયો હતો. પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા સહિત 10 સભ્યો ભાજપમાં જોડાયા, જાણો વિગત જેના કારણે કોંગ્રેસના 15 સભ્યોએ બળવો કરીને મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું હતું. જે તમામને સભ્યનું સભ્યપદ રદ્દ કરવા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જે તે સમયે 15 સભ્યોનો બળવો અને અન્ય ભાજપ તથા અપક્ષના 10 સભ્યોએ બળવાખોર જૂથને ટેકો આપતા કોંગ્રેસ લઘુમતીમાં મૂકાઈ ગઈ હતી. પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા સહિત 10 સભ્યો ભાજપમાં જોડાયા, જાણો વિગત અમરેલીમાં યોજાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ જયંતીભાઈ રાણવા સહિત 10 સભ્યોને ભાજપનો ખેસ પહેરાવીને સન્માન કરાયું હતું. જોડાયેલા સભ્યો પૈકી 7 કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યાં છે અને ત્રણ અપક્ષ સભ્યો પણ ભાજપમાં જોડાઈ ગયા છે. જેથી અમરેલી પાલિકામાં સત્તા પલટો થયો છે અને વિધિવત રીતે ભાજપનું શાસન સ્થપાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget