શોધખોળ કરો

ગુજરાતમાં કોંગ્રેસ આ 13 સંભવિત ઉમેદવારોને આપી શકે છે ટીકિટ? જાણો કયા નેતા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી?

અમદાવાદ: કોંગ્રેસની લોકસભાની ત્રીજી યાદીને લઈ ABP અસ્મિતા પાસે એક્સક્લૂઝિવ જાણકારી છે. કોંગ્રેસ એકાદ બે દિવસમાં કોંગ્રેસ ત્રીજી યાદી જાહેર કરશે તેવું લાગી રહ્યું છે. દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં ગુજરાતની 13 બેઠકો માટેના નામની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કોંગ્રેસે ગુજરાતના 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે ભાજપે ગુજરાતમાં 16 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ આ 13 સંભવિત ઉમેદવારોને આપી શકે છે ટીકિટ? જાણો કયા નેતા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? 1. અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ અને રોહન ગુપ્તાના નામની ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ આ 13 સંભવિત ઉમેદવારોને આપી શકે છે ટીકિટ? જાણો કયા નેતા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? 2. અમરેલી બેઠક પર જે. વી. કાકડીયા અને સુરેશ કોટડીયાને લોકસભા ટીકિટ મળી શકે છે. ગુજરાતમાં કોંગ્રેસ આ 13 સંભવિત ઉમેદવારોને આપી શકે છે ટીકિટ? જાણો કયા નેતા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? 3. બનાસકાંઠા બેઠક માટે ગોવા રબારી અને દિનેશ ગઢવીના નામ પર વિચારણા થઈ છે. ગુજરાતમાં કોંગ્રેસ આ 13 સંભવિત ઉમેદવારોને આપી શકે છે ટીકિટ? જાણો કયા નેતા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? 4. બારડોલી બેઠકથી તુષાર ચૌધરી અને અજય ગામીતના નામ પર વિચારણા કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ આ 13 સંભવિત ઉમેદવારોને આપી શકે છે ટીકિટ? જાણો કયા નેતા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? 5. દાહોદ બેઠકથી ભાવેશ કટારા અને ચંદ્રીકાબેન બારૈયાને ટીકિટ મળી શકે છે. ગુજરાતમાં કોંગ્રેસ આ 13 સંભવિત ઉમેદવારોને આપી શકે છે ટીકિટ? જાણો કયા નેતા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? 6. જૂનાગઢ બેઠક પર પૂંજા વંશ અને વિમલ ચૂડાસમાના નામની ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ આ 13 સંભવિત ઉમેદવારોને આપી શકે છે ટીકિટ? જાણો કયા નેતા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? 7. ખેડા બેઠક પર કાળુસિંહ ડાભી અને બિમલ શાહના નામ પર ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ આ 13 સંભવિત ઉમેદવારોને આપી શકે છે ટીકિટ? જાણો કયા નેતા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? 8. મહેસાણા બેઠક પર એ.જે.પટેલ અને રાજેશ પટેલના નામ પર ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ આ 13 સંભવિત ઉમેદવારોને આપી શકે છે ટીકિટ? જાણો કયા નેતા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? 9. પંચમહાલ બેઠકથી વિ.કે.ખાંટ અને હિરાભાઈ પટેલના નામ પર વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ આ 13 સંભવિત ઉમેદવારોને આપી શકે છે ટીકિટ? જાણો કયા નેતા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? 10. સાબરકાંઠા બેઠક માટે રાજેદ્ર કુંપાવત અને રાજેદ્ર ઠાકોરને ટીકિટ મળી શકે છે. ગુજરાતમાં કોંગ્રેસ આ 13 સંભવિત ઉમેદવારોને આપી શકે છે ટીકિટ? જાણો કયા નેતા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? 11. સુરત બેઠક પરથી અશોક આધેવાળા અને ઘનશ્યામ લાખાણીને ટીકિટ મળી શકે છે. ગુજરાતમાં કોંગ્રેસ આ 13 સંભવિત ઉમેદવારોને આપી શકે છે ટીકિટ? જાણો કયા નેતા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? 12. સુરેંદ્રનગર બેઠક પર સોમાભાઈ પટેલ અને ઋત્વિજ મકવાણાના નામ પર ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ આ 13 સંભવિત ઉમેદવારોને આપી શકે છે ટીકિટ? જાણો કયા નેતા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? 13. વલસાડ બેઠક પરથી જીતુ ચૌધરી અને કિશન પટેલના નામની ચર્ચા કરવામા આવી છે. કોંગ્રેસની લોકસભાની ત્રીજી યાદીને લઈ ABP અસ્મિતા પાસે એક્સક્લૂઝિવ જાણકારી છે. કોંગ્રેસ એકાદ બે દિવસમાં કોંગ્રેસ ત્રીજી યાદી જાહેર કરશે તેવું લાગી રહ્યું છે. દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં ગુજરાતની 13 બેઠકો માટેના નામની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કોંગ્રેસે ગુજરાતના 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે ભાજપે ગુજરાતમાં 16 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે.

ટોપ સ્ટોરી

Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત
 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત
 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
Embed widget