શોધખોળ કરો
Advertisement
ત્રણ રાજ્યોના પરિણામથી ખબર પડી ગઇ કોન ફેંકૂ અને પપ્પુ છે, કોંગ્રેસ નેતાનો પીએમ મોદી પર કટાક્ષ
ઉલ્લેખનીય છે કે, બીજેપી હંમેશા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 'પપ્પુ' કહીને સંબોધિત કરતી હોય છે, જ્યારે કોંગ્રેસ વડાપ્રધાન મોદીને ખોટા વાયદાઓને કારણે હંમેશા 'ફેંકૂ' કહે છે
વડોદરાઃ તાજેતરમાં જ બીજેપી છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા શત્રુધ્ન સિન્હાએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ, કટાક્ષ કરતી ભાષામાં તેમને કહ્યું કે, ગયા વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોન જીત્યુ? આ સમયે તેમને બીજેપીને પણ નિશાને લીધુ હતું.
સિન્હાંએ સવાલ કર્યો, ''કૃપા કરીને મને બતાવો કે પપ્પુ કૌન છે અને અસલી ફેંકૂ કૌન સાબિત થયુ. તાજેતરમાંજ વિધાનસભા ચૂંટણી વાળા રાજ્યોમાં કોન જીત્યું.''
ઉલ્લેખનીય છે કે, બીજેપી હંમેશા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 'પપ્પુ' કહીને સંબોધિત કરતી હોય છે, જ્યારે કોંગ્રેસ વડાપ્રધાન મોદીને ખોટા વાયદાઓને કારણે હંમેશા 'ફેંકૂ' કહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement