શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ પોરબંદર અને રાજકોટમાં કૉંગ્રેસે ક્યા બે ધરખમ પાટીદાર નેતાઓને ઉતાર્યા મેદાનમાં? જાણો વિગત
ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીને લઇને કોગ્રેસે આજે વધુ સાત ઉમેદવારના નામ જાહેર કર્યા છે. દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસની CECની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ બેઠકમાં ગુજરાતના લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારના નામ પર ચર્ચા થઇ હતી. છેલ્લા કેટલાક સમયથી ઉમેદવારોની જાહેરાતને લઇને કોંગ્રેસમાં કોકડું ગુંચવાયેલું હતું.
સૂત્રોના મતે પાટણથી જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જૂનાગઢથી પૂંજા વંશ, રાજકોટથી લલિત કગથરા ચૂંટણી લડશે. બીજી તરફ કોગ્રેસે પોરબંદર બેઠક પરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે. બારડોલીથી તુષાર ચૌધરી, પંચમહાલથી વિ કે ખાંટને ટિકિટ આપી છે. વલસાડથી જીતુ ચૌધરીને પણ ટિકિટ આપવામાં આવી છે. જોકે, હજુ સુધી કોગ્રેસે સતાવાર જાહેરાત કરાઇ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion