શોધખોળ કરો

યોગી અને માયાવતી પર ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત

ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી પર પ્રચાર કરવા રોક લગાવી દીધી છે. જેનો અમલ 16 એપ્રિલથી થશે. યોગી પર 72 કલાક અને માયાવતી પર 48 કલાકનો પ્રતિબંધ લગાવાયો છે.

લખનઉઃ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચે મોટું પગલું ભર્યું છે. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી પર પ્રચાર કરવા રોક લગાવી દીધી છે. જેનો અમલ 16 એપ્રિલથી થશે. યોગી પર 72 કલાક અને માયાવતી પર 48 કલાકનો પ્રતિબંધ લગાવાયો છે. આ દરમિયાન યોગી આદિત્યનાથ અને માયાવતી કોઇપણ રેલીને સંબોધન કરી શકશે નહીં. આ ઉપરાંત તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ નહીં કરે અને કોઈ ઇન્ટરવ્યૂ પણ નહીં આપી શકે. ચૂંટણી પંચની કાર્યવાહીનો અમલ મંગળારે સવારે 6 વાગ્યાથી થશે. આ મામલા પર આજે જ સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગનો ઉધડો લીધો હતો. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રચાર દરમ્યાન નફરત ફેલાવતા ભાષણ આપવા અને ધાર્મિક આધાર પર વોટ માંગનારા નેતાઓ પર કાર્યવાહી ન કરવાને લઈ ચૂંટણી પંચની સમિતી શક્તિઓને લઈ નારાજગી દર્શાવી હતી. કોર્ટે આયોગ પાસે સવારે 10.30 કલાક સુધીમાં જવાબ આપવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આવા મામલાને તમે નજરઅંદાજ ન કરી શકાય. આવા નિવેદનો પર તમે કઈંના કર્યું. તમારે આ મુદ્દે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. સામે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ચૂંટણી આચાર સંહિતા તોડવાને લઈ તે નોટિસ અને એડવાઈઝરી જાહેર કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

Embed widget