શોધખોળ કરો

ચાલુ સપ્તાહે જ જાહેર થઈ શકે છે લોકસભાની ચૂંટણી, જાણો વિગત

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ આ સપ્તાહે જ લોકસભા 2019ની ચૂંટણી જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ 7મી માર્ચથી 10મી માર્ચની વચ્ચે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ચૂંટણી નજીક આવતાં ગ્રામ્ય વિસ્તારની જનતામાં સરકાર અને વિપક્ષના કામગીરીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઉપરાંત રાજકીય પાર્ટીના નેતાઓએ પણ જનતાની વચ્ચે જવાની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ઓડિશા, સિક્કિમમાં પણ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.સૂત્રોના જણાવ્યા મુજબ, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ સાથે થઈ શકે છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓ માટે પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. વિપક્ષ દ્વારા પાછલા કેટલાક સમયથી ચૂંટણી પંચ પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2018માં પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થવામાં વિલંબ થયા બાદ કોંગ્રેસ વડાપ્રધાન મોદી પર નિશાન તાકી રહી છે. ઉલ્લેખીય છે કે વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી 7 એપ્રિલથી 12 મેની વચ્ચે 9 તબક્કામાં યોજાઈ હતી. જેના પરિણામો 16મી મેના રોજ જાહેર થયા હતા અને નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએ સરકાર રચાઈ હતી. વડાપ્રધાન મોદીએ 2014ની લોકસભા ચૂંટણી બાદ 26મી મેના રોજ શપથ લીધા હતા. ગત ચૂંટણીમાં 5 માર્ચે પરિણામ જાહેર થયું હતું અને 7મી એપ્રિલે યોજાનારા પ્રથમ ચરણના મતદાનના 25 દિવસ પહેલાં જાહેરનામુ બહાર પાડી દેવાયું હતું. વર્ષ 2009માં લોકસભાની ચૂંટણી 16 એપ્રિલથી 13મી મેની વચ્ચે યોજાઈ હતી. જનતાનો મૂડઃ લોકસભાની ચૂંટણી મુદ્દે અમરેલીના લોકોનો મૂડ, જુઓ વીડિયો જનતાનો મૂડઃ લોકસભાની ચૂંટણી મુદ્દે કલોલના વેપારીઓનો મૂડ, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે

લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન

વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ

Embed widget