શોધખોળ કરો
Advertisement
મધ્ય ગુજરાતની 6 બેઠકો પર ભાજપના ઉમેદવાર કેટલા મતોથી આગળ? જાણો વિગત
વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ 1,48,426 મતોથી આગળ ચાલી રહ્યા છે. છોટા ઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર રાઠવા ગીતાબેન 1,68,218 મતોથી આગળ ચાલી રહ્યા છે.
વડોદરા: લોકસભાની ચૂંટણીના પરિણામને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. હાલ લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. મધ્ય ગુજરાતની તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે જેમાં વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટ 1,48,426 અને છોટા ઉદેપુર બેઠક પર રાઠવા ગીતાબેન 1,68,218ને સૌથી વધુ મત મળ્યાં છે.
- આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર પટેલ મીતેશ 70795 મતોથી આગળ ચાલી રહ્યા છે.
- છોટા ઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર રાઠવા ગીતાબેન 1,68,218 મતોથી આગળ ચાલી રહ્યા છે.
- દાહોદ બેઠક પર ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર 18051 મતોથી આગળ ચાલી રહ્યા છે.
- ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ 28,819 મતોથી આગળ ચાલી રહ્યા છે.
- પંચમહાલ બેઠક પર ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ 22,112 મતોથી આગળ ચાલી રહ્યા છે.
- વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ 1,48,426 મતોથી આગળ ચાલી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement