શોધખોળ કરો

રેશ્મા પટેલનો ધડાકો, આ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું, ભાજપના આ નેતાને આપશે ટક્કર

અમદાવાદઃ ભાજપ નેતા અને પૂર્વ પાસ કન્વિનર રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધા બાદ ફરી રાજકારણમાં ઝંપલાવ્યું છે. તેમણે સોમવારે પોરબંદર લોકસભા બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. રેશ્મા પટેલે ક્લેક્ટર કચેરીએ જઇને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. રેશ્મા પટેલનો ધડાકો, આ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું, ભાજપના આ નેતાને આપશે ટક્કર સોમવારે રેશ્મા પટેલે પોરબંદરમાં ગાંધીજીના જન્મ સ્થળે જઇને સુતરની આટી પહેરાવી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. રેશ્મા પટેલને લઇને પહેલા એવા સમાચાર મળ્યા હતા કે, ભાજપ છોડ્યા બાદ તેઓ એનસીપીમાં જોડાશે. રેશ્મા પટેલને એનસીપીમાંથી પોરબંદરની સીટ પરથી ટિકીટ મળી નહોતી, જેના કારણે રેશ્મા પટેલે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. રેશ્મા પટેલનો ધડાકો, આ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું, ભાજપના આ નેતાને આપશે ટક્કર રેશ્મા પટેલે જ્યારે ભાજપમાંથી રાજીનામું આપ્યું ત્યારે સ્પષ્ટપણે લાગતું હતું કે, તેઓ એનસીપીમાં જોડાઇને પોરબંદર બેઠક પરથી મેદાનમાં ઉતરશે. પરંતુ રેશ્મા પટેલ ના તો કોંગ્રેસમાં જોડાયા કે ના તો એનસીપીમાં. જોકે ચર્ચા એવી છે કે, એનસીપીએ રેશ્માને ટિકીટ આપી નહોતી, જેના કારણે રેશ્માએ અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું મન બનાવ્યું હતું. જેના ભાગરૂપે પોરબંદરમાં બાપુના જન્મસ્થળે જઇને સુતરની આંટી પહેરાવીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. રેશ્મા પટેલનો ધડાકો, આ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું, ભાજપના આ નેતાને આપશે ટક્કર બીજી બાજુ રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ આકરા પ્રહારો કર્યા હતા. રેશ્માએ કહ્યું હતું કે, ભાજપ અંદરથી ખોખલું થઇ ગયું છે, જેથી ખોખલા થઇ રહેલું ભાજપ હાલ કોંગ્રેસમાં તૈયાર થયેલા કદાવર નેતાઓને પોતાની પાર્ટીમાં જોડી મજબૂત બનવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ ભાજપની આ મૂરાદ પુરી નહીં થાય. રેશ્માએ ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું કે, પાર્ટી મજબૂત છે તો કોંગ્રેસના નેતાઓને શા માટે ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે. રેશ્મા પટેલનો ધડાકો, આ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું, ભાજપના આ નેતાને આપશે ટક્કર નોંધનીય છે કે, પોરબંદર બેઠક પરથી ભાજપે રમેશ ધડુકને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસમાંથી લલિત વસોયાને તક મળી છે. આ બન્નેનેહવે અપક્ષ તરીકે રેશ્મા પટેલ ટક્કર આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget