શોધખોળ કરો

અરવલ્લી ભાજપમાં ગાબડું, 100 કાર્યકરો કમળનો સાથ છોડી કોંગ્રેસમાં સામેલ થયા

બાયડ બેઠક પર ભાજપ તકફથી ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસ તરફથી પટેલ જશુભાઇ શિવાભાઇ પેટા ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યની છે બેઠકોની પેટા ચૂંટણી માટે 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે. જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે.

અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો પર પેટા ચૂંટણીની તારીખ જાહેર અને ઉમેદવારો જાહેર થઈ ગઈ છે. આ દરમિયાન અરવલ્લી ભાજપમાં ગાબડું પાડવામાં કોંગ્રેસ સફળ રહ્યું છે. બાયડ બેઠક માટે માલપુરમાં કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના 100 કાર્યકારો કોંગ્રેસમાં જોડાયા હતા. અરવલ્લી ભાજપમાં ગાબડું, 100 કાર્યકરો કમળનો સાથ છોડી કોંગ્રેસમાં સામેલ થયા પ્રદેશ નેતા બળદેવજી ઠાકોરના હસ્તે ખેસ પહેરાવીનું કાર્યકરોનું કોંગ્રેસમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. બે દિવસ પહેલા ભાજપે 50 કોંગ્રેસી કાર્યકરોને ભાજપમાં સામેલ કર્યા હતા, જેનો વળતો જવાબ આપતાં કોંગ્રેસે ભાજપના કાર્યકરોને પક્ષમાં જોડ્યા હતા. અરવલ્લી ભાજપમાં ગાબડું, 100 કાર્યકરો કમળનો સાથ છોડી કોંગ્રેસમાં સામેલ થયા બાયડ  બેઠક પર ભાજપ તકફથી  ધવલસિંહ ઝાલા  અને કોંગ્રેસ તરફથી પટેલ જશુભાઇ શિવાભાઇ પેટા ચૂંટણી લડી રહ્યા છે.  રાજ્યની છે બેઠકોની પેટા ચૂંટણી માટે 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે. જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બાલરનો દાવો, કહ્યું- મારી વાત માનતા જ ખતરનાક થઈ ગયો શમી ટૉપલેસ થઈ બિગ બોસની પૂર્વ સ્પર્ધક, આપ્યા બોલ્ડ પોઝ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

Embed widget