શોધખોળ કરો

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019: આમ આદમી પાર્ટીએ 22 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને કોને મળી ટિકિટ

હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં 3 મહિલાને પણ ટિકિટ આપવામં આવી છે.

ચંદીગઢઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં 3 મહિલાને પણ ટિકિટ આપવામં આવી છે. આમ આદમી પાર્ટીએ યોગેશ્વર શર્મા(પંચકૂલા), અંશુલ કુમાર અગ્રવાલ (અંબાલા સિટી), ગુરુદેવ સિંહ સૂરા (લાડવા), અનૂપ સંધૂ (અસંધ), રાજકુમાર પહલ(જુલાના), લક્ષ્ય ગર્ગ (ફતેહાબાદ), મંજીત રંગા (ઉકલાના), સંદીપ લોહડા (નારનૌંદ), મનોજ રાઠી (હાંસી), અનુપ સિંહ (બરવાલા) અને પવન હિંદુસ્તાની(તૌશામ)થી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાતં મુનિપાલ અત્રી (ગઢી સાંપલા કિલોઈ), અનીતા છિકારા (બહાદુરગઢ), અશ્વની દુલ્હેરા (બેરી), અજય શર્મા(મહેન્દ્રગઢ), રણબીર સિંહ રાઠી (ગુરુગ્રામ), કરન સિંહ ડાગર (હોડલ), કુલદીપ કૌશિક (પલવલ), સંતોષ યાદવ (ફરીદાબાદ એનઆઈટી), ધર્મવીર ભડાના (બડખલ), હરેન્દ્ર ભાટી (વલ્લભગઢ) અને કુમારી સુમનલતા વશિષ્ઠ (ફરીદાબાદ)ને ઉમેદવાર જાહેર કર્યા છે. 90 સભ્યોવાળી હરિયાણા વિધાનસભા માટે 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. Howdy Modi:  ભારતીયોમાં ભારે ઉત્સાહ, મોદીને સાંભળવા લગાવી લાઈનો અજમેરઃ રાજકોટ આવતી બસનો ટ્રેલર સાથે અકસ્માત, 5 લોકોના મોત ધોનીની ક્યારે થશે ટીમ ઈન્ડિયામાં વાપસી, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  

Embed widget