શોધખોળ કરો
Advertisement
કોલકાતામાં અમિત શાહના રોડ શો દરમિયાન હંગામો, અનેક વાહનોમાં આગચંપી, પોલીસે કર્યો લાઠીચાર્જ
રોડ શો દરમિયાન એક કોલેજની હોસ્ટેલમાંથી અમિત શાહના કાફલા પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. જે બાદ ભાજપ કાર્યકર્તાઓએ તે બિલ્ડિંગને ઘેરી અને જવાબી હુમલો પણ કર્યો. ઉપરાંત કોલેજની બહાર પડેલા વાહનોને આગ પણ લગાવી હતી.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન મંગળવારે ભારે હંગામો થયો હતો. રોડ શો દરમિયાન વાહનોને આગ ચાંપવામાં આવી હતી. ટીએમસી સ્ટુડન્ટ પરિષદ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ઘટના બાદ અમિત શાહે રોડ શો સમાપ્ત કરી દીધો હતો.
અધિકારીઓના જણાવ્યા મુજબ, રોડ શો દરમિયાન એક કોલેજની હોસ્ટેલમાંથી અમિત શાહના કાફલા પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. જે બાદ ભાજપ કાર્યકર્તાઓએ તે બિલ્ડિંગને ઘેરી અને જવાબી હુમલો પણ કર્યો. ઉપરાંત કોલેજની બહાર પડેલા વાહનોને આગ પણ લગાવી હતી.#WATCH: Visuals after clashes broke out at BJP President Amit Shah's roadshow in Kolkata. #WestBengal pic.twitter.com/laSeN2mGzn
— ANI (@ANI) May 14, 2019
અમિત શાહે સમગ્ર ઘટના માટે મમતા સરકારને દોષી ગણાવી હતી.West Bengal: Latest visuals from BJP President Amit Shah's roadshow in Kolkata after clashes broke out. pic.twitter.com/KvS7wlwRky
— ANI (@ANI) May 14, 2019
#WATCH Clashes broke out in roadshow of BJP President Amit Shah in Kolkata after sticks were hurled at Shah’s truck. #WestBengal pic.twitter.com/t8bnf31vGA
— ANI (@ANI) May 14, 2019
કોલકાતામાં અમિત શાહે કર્યો રોડ શો, લાગ્યા ‘જયશ્રી રામ’ અને ‘મોદી-મોદી’ના નારા વર્લ્ડકપઃ શાસ્ત્રીએ કેદાર જાદવ અને ચોથા ક્રમના બેટ્સમેનને લઇ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત યોગીના મંત્રીએ કરી ભવિષ્યવાણી- મોદી નહીં બને PM, માયાવતીનો દાવો સૌથી મજબૂતKolkata: Statue of Ishwar Chandra Vidyasagar was vandalised at Vidyasagar College in the clashes that broke out at BJP President Amit Shah's roadshow. #WestBengal pic.twitter.com/XSSWyYbMwu
— ANI (@ANI) May 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement