શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતની કઈ બેઠક પર સૌથી ઓછું મતદાન થયું, આ બેઠક પર કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા લડી રહ્યા છે ચૂંટણી
અમરેલી બેઠક પર આ વખતે સૌથી ઓછું મતદાન થયું છે. અમરેલી બેઠક પર 55.73 ટકા મતદાન થયું છે. અમરેલી બેઠક પર ભાજપમાંથી નારણ કાછડિયા અને કોંગ્રેસમાંથી વિપક્ષ નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે.
![ગુજરાતની કઈ બેઠક પર સૌથી ઓછું મતદાન થયું, આ બેઠક પર કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા લડી રહ્યા છે ચૂંટણી Lok Sabha Election - The lowest voting was held on which seat of Gujarat ગુજરાતની કઈ બેઠક પર સૌથી ઓછું મતદાન થયું, આ બેઠક પર કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા લડી રહ્યા છે ચૂંટણી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/24083211/Voting.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: 23 તારીખે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે મતદાન થયું હતું. ગુજરાતમાં સરેરાશ 63.67 ટકા મતદાન થયું છે. જ્યારે 2014માં 63.66 ટકા મતદાન થયું હતું. જોકે ગુજરાતની અમરેલી બેઠક પર સૌથી ઓછું મતદાન થયું છે. અમરેલી બેઠક પર 55.73 ટકા મતદાન થયું છે. જ્યારે 2014માં 54.47 ટકા મતદાન થયું હતું.
અમરેલી બેઠક પર આ વખતે સૌથી ઓછું મતદાન થયું છે. અમરેલી બેઠક પર 55.73 ટકા મતદાન થયું છે. અમરેલી બેઠક પર ભાજપમાંથી નારણ કાછડિયા અને કોંગ્રેસમાંથી વિપક્ષ નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે.
નોંધનીય છે કે, અમરેલી બેઠક પર 2014માં 54.47 ટકા મતદાન થયું હતું. જોકે 2014ની તુલનામાં આ વખતે વધારે મતદાન થયું છે.
![ગુજરાતની કઈ બેઠક પર સૌથી ઓછું મતદાન થયું, આ બેઠક પર કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા લડી રહ્યા છે ચૂંટણી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/24083104/Voting1-300x210.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)