શોધખોળ કરો

બિગ અપડેટ્સઃ INDIA ગઠબંધનની સરકાર બનાવવા આ યુવા નેતાને કહેવાયું 'નીતિશ અને ચંદ્રાબાબુને સમજાવો ને સાથે લાવો'

Lok Sabha Elections Result 2024: ગઇકાલે લોકસભા ચૂટણી માટે પરિણામો જાહેર થઇ ગયા છે. કેન્દ્રમાં ફરી એકવાર ખીચડી સરકાર બનશે તે નક્કી છે. પરંતુ આ બધાની વચ્ચે ઇન્ડિયા ગઠબંધન પણ દમ લગાવી શકે છે

Lok Sabha Elections Result 2024: ગઇકાલે લોકસભા ચૂટણી માટે પરિણામો જાહેર થઇ ગયા છે. કેન્દ્રમાં ફરી એકવાર ખીચડી સરકાર બનશે તે નક્કી છે. પરંતુ આ બધાની વચ્ચે ઇન્ડિયા ગઠબંધન પણ દમ લગાવી શકે છે. કેમ કે આ 2024ની લોકસભાની ચૂંટણીમાં NDAને સૌથી વધુ 293 બેઠકો મળી છે. તો INDIA ગઠબંધનનો પણ 233 બેઠક પર વિજય થયો છે. હવે આજે સાંજે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની મહત્વની બેઠક યોજાઇ રહી છે, જેમાં સરકાર બનાવવા પ્રયાસ કરવા કે પછી વિપક્ષમાં બેસવું તે અંગે ગહન ચર્ચા અને મનોમંથન થશે. આ બધાની વચ્ચે ગઠબંધને અખિલેશ યાદવને સરકાર બનાવવા તમામ ઓપ્શનો વિચારવા અને અમલમાં મુકવા માટે મોટી જવાબદારી સોંપી છે. 

સોનિયા, અખિલેશ અને કેજરીવાલ જેવા દિગ્ગજોના નેતૃત્વમાં બનેલા ઇન્ડિયા ગઠબંધનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે આ વખતે 233 બેઠકો સાથે ઇન્ડિયા ગઠબંધન સૌથી વધુ બીજા નંબર પર બેઠકો મેળવી રહ્યું છે. આને લઇને આજે દિલ્હીમાં સાંજે INDIA ગઠબંધનની મહત્વની બેઠક મળવાની છે. 

દિલ્હીમાં સાંજે 6 વાગ્યે INDIA ગઠબંધનની મળનારી બેઠકમાં સૌથી મોટો મુદ્દો સરકાર બનાવવાના વિકલ્પ અંગેનો હશે. બેઠકમાં સરકાર બનાવવાના વિકલ્પ અંગે કોઇ મોટો નિર્ણય લેવાઇ શકે છે. આ માટે અખિલેશ યાદવને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ચંદ્રબાબુ નાયડુ સાથે અખિલેશ યાદવ આજે મુલાકાત કરશે. નીતિશ કુમારનો સંપર્ક કરવાની પણ જવાબદારી અખિલેશ યાદવને આપવામાં આવી છે. ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જી આ બેઠકમાં હાજર રહેશે. આ સિવાય શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સાથે AAPના સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા ઉપસ્થિત રહેશે. 

લોકસભા ચૂંટણી 2024નું પરિણામ - 
લોકસભા ચૂંટણીનું ગઇકાલે પરિણામ આવી ચૂક્યુ છે. આ 2024ની લોકસભાની ચૂંટણીમાં NDAને સૌથી વધુ 293 બેઠકો મળી છે. જ્યારે લોકસભાની ચૂંટણીમાં INDIAનો 233 બેઠક પર વિજય થયો છે. આ સાથે જ 240 બેઠકો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. કોંગ્રેસના ફાળે 99 બેઠકો આવી છે, અને 37 બેઠક પર સપાનો વિજય થયો છે. આ ઉપરાંત TMCને 29, DMKને 22, TDPને 16 અને JDUને 12 બેઠકો મળી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Embed widget