શોધખોળ કરો

લોકસભા 2019 : ભાજપ-કોંગ્રેસે કેટલા પાટીદારોને આપી ટિકીટ? જાણો વિગત

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે કોંગ્રેસે આઠ અને ભાજપે છ પાટીદારોને ટિકીટ આપી છે.

અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. પાટીદાર આંદોલન પછી કોંગ્રેસને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ ફાયદો થયો હતો. ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આઠ પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા છે. જ્યારે ભાજપે છ પાટીદાર ઉમેદવારોને ટિકીટ આપી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પર વિજય મેળવ્યો હતો. ગત ચૂંટણીમાં ભાજપે 5 પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જ્યારે કોંગ્રેસે માત્ર 4 ઉમેદવારોને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસે વધુ પાટીદારોને ટિકિટ આપી છે. એટલું જ નહીં પાટીદારોના યુવા નેતા હાર્દિક પટેલને પણ કોંગ્રેસમાં સામેલ કરી દીધા છે. તેમજ અમદાવાદ પૂર્વ બેઠક પર તો પાસના કન્વીનર ગીતાબેન પટેલને ટિકીટ પણ આપી છે. આ ઉપરાંત મહેસાણામાં એ.જે. પટેલ, સુરતમાં અશોક અધેવાડા, વડોદરામાં પ્રશાંત પટેલ, ભાવનગરમાં મનહર પટેલ, અમરેલીમાં પરેશ ધાનાણી, રાજકોટમાં લલિત કગથરા અને પોરબંદરમાં લલિત વસોયાને ટિકીટ આપી છે. ભાજપની વાત કરીએ તો, ભાજપે રાજકોટમાં મોહન કુંડારિયા, પોરબંદરમાં રમેશ ધડૂક, અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ, મહેસાણામાં શારદાબેન પટેલ, આણંદ મિતેષ પટેલ અને અમરેલીમાં નારાયણ કાછડિયાને મેદાનમાં ઉતાર્યા છે. આ પણ વાંચોઃ લોકસભા-પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના તમામ ઉમેદવારો જાહેર, જાણો કોની કોની વચ્ચે જામશે જંગ? ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ લખ્યો બ્લોગ કહ્યું, 'મારા માટે પહેલા દેશ, પછી પાર્ટી અને અંતમાં હું'

ટોપ સ્ટોરી

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'

PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ

દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ

વિડિઓઝ

Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક
Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ

જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન

બેન્ક એકાઉન્ટ વિના મોકલી શકાશે 50,000 રૂપિયા? જાણો, RBIના નવા મની ટ્રાન્સફરના નિયમો

ગુજરાત ST નિગમે તોડ્યા તમામ જૂના રેકોર્ડ, એક જ દિવસમાં 1.46 લાખથી વધુ સીટનું બુકિંગ

Embed widget