શોધખોળ કરો

લોકસભા ચૂંટણીઃ રમઝાનમાં મતદાનને લઈ ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રવિવારે લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર કરી હતી. જે બાદ રમઝાન મહિના દરમિયાન ચૂંટણી પંચ દ્વારા મતદાન રાખવામાં આવ્યું હોવાથી કેટલાક પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. જે અંગે ચૂંટણી પંચે આજે સ્પષ્ટતા કરી હતી. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, રમઝાન પૂરો મહિનો ચાલે છે, આ સ્થિતિમાં ચૂંટણી ટાળી શકાય નહીં. પંચે તારીખો નક્કી કરતી વખતે મુખ્ય પર્વ અને જુમ્માને ધ્યાનમાં રાખ્યું છે. લોકસભા ચૂંટણીઃ જાણો ગુજરાત ચૂંટણી અંગે મહત્વની વાતો ચૂંટણી પંચે એમ પણ કહ્યું કે, શુક્રવાર કે કોઇ ફેસ્ટિવલ દરમિયાન મતદાનની તારીખ ન આવે તેનું અમે પૂરતું ધ્યાન રાખ્યું છે. અમારી પાસે આ તારીખો બદલવાનો કે ચૂંટણી સમય ફેરવવાનો કોઇ વિકલ્પ નહોતો. રમઝાનમાં મતદાનને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે AIMIM નેતા અસુદ્દીન ઓવૈસીએ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કેટલાંક લોકો કારણ વગર વિવાદ પેદા કરે છે. ચૂંટણી એક મોટી પ્રક્રિયા છે. આ લોકો મુસ્લિમોને નથી સમજતાં. એક મુસલમાન હોવાના કારણે રમઝાનમાં ચૂંટણી તારીખોનું સ્વાગત કરું છું. અમે રમઝાનમાં રોઝા રાખીશું અને વોટ પણ આપીશું. લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં એક જ તબક્કામાં યોજાશે મતદાન, જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણી કોલકાતાના મેયર અને ટીએમસી નેતા ફિરહાદ હાકીમે કહ્યું કે, ચૂંટણી પંચના નિર્ણયનું અમે સન્માન કરીએ છીએ. અમે તેની સામે કંઈ કહેવા નથી માંગતા પરંતુ સાત તબક્કામાં થનારી ચૂંઠણી બિહાર, યુપી અને પશ્ચિમ બંગાળના લોકો માટે કઠીન હશે. એટલું જ નહીં આ ચૂંટણીમાં સૌથી વધારે તકલીફ મુસ્લિમોને જ પડશે. કારણકે વોટિંગની તારીખ રમઝાન મહિનામાં જ રાખવામાં આવી છે.  આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને પણ આ વિરોધ કર્યો છે. રમઝાનને લઈ રાજનીતિ ન થવી જોઈએ, બિન જરૂરી વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. લોકસભામાં ભાજપ-કોંગ્રેસ અને ગઠબંધનને કેટલી કેટલી મળી શકે છે બેઠકો? જુઓ શું કહે છે સર્વે?

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો
નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
Tamilnadu election: તમિલનાડુમાં કોની બનશે સરકાર, સસ્પેન્સ યથાવત, રાજ્પાલે TVKને નથી આપ્યું આમંત્રણ
Tamilnadu election: તમિલનાડુમાં કોની બનશે સરકાર, સસ્પેન્સ યથાવત, રાજ્પાલે TVKને નથી આપ્યું આમંત્રણ
Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન
Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Embed widget