શોધખોળ કરો

NCPના આ દિગ્ગજ નેતાએ લોકસભા ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું રવિવારથી રણશિંગૂ ફૂંકાઈ ગયું છે. દરેક પક્ષો તેમના ઉમેદવારોની પસંદગીમાં લાગી ગયા છે. આ દરમિયાન NCPના અધ્યક્ષ શરદ પવારે આજે લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. આ પહેલા એવા રિપોર્ટ હતા કે તે પશ્ચિમ મહારાષ્ટ્રના માધા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. લોકસભા ચૂંટણી 2019: ગ્રાફિક્સમાં જુઓ સમગ્ર ચૂંટણી શિડ્યૂલ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે પુણેમાં મુલાકાત બાદ શરદ પવારે કહ્યું કે, તેમણે લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પરિવાર સાથે વાત કર્યા બાદ અમે ચૂંટણીમાં આગામી પેઢીને ઉતારવી જોઈએ તેવા ફેંસલા પર પહોંચ્યા છીએ. અનેક નેતાઓ તથા કાર્યકર્તાઓ દ્વારા પાર્થ પવારને મવલ સીટ પરથી ચૂંટણી લડવા માટેનું કહ્યું છે. પાર્થ શરદ પવારનો ભત્રીજો અને અજીત પવારનો પુત્ર છે. લોકસભા ચૂંટણીઃ જાણો ગુજરાત ચૂંટણી અંગે મહત્વની વાતો એનસીપી પ્રમુખે કહ્યું કે, પાર્ટી ટૂંક સમયમાં જ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરશે. એક ઈન્ટરવ્યૂમાં પાર્થે મવલ સીટ પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાના શ્રીરાંગ બાર્નો આ સીટ પરથી આશરે એક લાખ સિત્તેર હજાર વોટથી વિજેતા થયા હતા. લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં એક જ તબક્કામાં યોજાશે મતદાન, જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણી
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પછી જાહેર થશે અન્ય ઉમેદવારોની જાહેરાત, જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ

આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?

Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર

Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Embed widget