શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે 18 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
કોંગ્રેસ આજે જાહેર કરેલા 18 ઉમેદવારોમાં હરિયાણાના 6, મધ્ય પ્રદેશના 3 અને ઉત્તરપ્રદેશના 9 ઉમેદવારો છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઇ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ આજે જાહેર કરેલા 18 ઉમેદવારોમાં હરિયાણાના 6, મધ્ય પ્રદેશના 3 અને ઉત્તરપ્રદેશના 9 ઉમેદવારો છે.
કોંગ્રેસે હરિયાણાની સુરક્ષિત અંબાલા સીટ પરથી કુમારી શૈલજાને ટિકિટ આપી છે. જ્યારે રોહતકથી દીપેંદર હુડ્ડાને ઉમેદવાર બનાવ્યા છે. સિરસાથી અશોક તંવરને ટિકિટ ફાળવવામાં આવી છે. ફરીદા બાદથી લલિત નાગર, ગુરુગ્રામથી કેપ્ટન અજય સિંહ યાદવને ઉમેદવાર જાહેર કર્યા છે.
મધ્યપ્રદેશમાં જે ત્રણ ઉમેદવારો જાહેર કર્યા છે તેમાંથી ભિંડથી દેવાશીષ જરારિયા, ગ્વાલિયરથી અશોક સિંહ, ધારથી દિનેશ ગિરવાલને ટિકિટ આપવામાં આવી છે. સમાજવાદી પાર્ટીમાંથી રાજીનામું આપીને શુક્રવારે કોંગ્રેસમાં જોડાયેલા રાજકિશોર સિંહને બસ્તીથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે નહીં ? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું, જાણો વિગત PM મોદી સામે વારાણસીથી પ્રિયંકા ગાંધી લડી શકે છે ચૂંટણી, જાણો વિગત મુંબઈ ઈન્ડિયન્સે રચ્યો ઈતિહાસ, 200 T20 રમનારી વિશ્વની પ્રથમ ટીમ બનીCongress Central Election Committee announces the next list of candidates for the ensuing elections to the Lok Sabha. pic.twitter.com/RXPrp68rNI
— Congress (@INCIndia) April 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement