શોધખોળ કરો
Advertisement
ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ વગાડ્યો ઢોલ, જુઓ વીડિયો
મધ્યપ્રદેશ સરકારના પૂર્વ મંત્રી કનૈયાલાલ અગ્રવાલ ગુનાથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. જેનો પ્રચાર કરવા માટે જ્યોતિરાદિત્ય સિંધિયા આવ્યા હતા.
ભોપાલઃ દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી પૈકી ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને આવતીકાલે ચોથા તબક્કાનું વોટિંગ યોજાશે. મધ્યપ્રદેશ સરકારના પૂર્વ મંત્રી કનૈયાલાલ અગ્રવાલ ગુનાથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. જેનો પ્રચાર કરવા માટે જ્યોતિરાદિત્ય સિંધિયા આવ્યા હતા. આ દરમિયાન તેમણે ઢોલ વગાડ્યો હતો. આ વીડિયો ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે.
એવેન્જર્સ એંડગેમ બની રેકોર્ડ બ્રેકર, 2 દિવસમાં જ કમાણી 100 કરોડને પાર વિરાટ કોહલીએ શેર કર્યું વોટર આઈડી કાર્ડ, જાણો કઇ તારીખે ક્યાંથી કરશે મતદાન#WATCH Madhya Pradesh: Congress General Secretary for UP West and Guna MP Jyotiraditya Scindia, plays a Dhol with members of tribal community in Guna's Bamori. (27.04.2019) pic.twitter.com/5wKwcbibaf
— ANI (@ANI) April 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
અમદાવાદ
Advertisement