શોધખોળ કરો

AAPના ઉમેદવારના પુત્રનો ખુલાસો, કહ્યું- ટિકિટ માટે મારા પિતાએ કેજરીવાલને આપ્યા 6 કરોડ રૂપિયા, જુઓ વીડિયો

ઉદય જાખડે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, મારા પિતાએ ત્રણ મહિના પહેલા આમ આદમી પાર્ટી જોઇન કરી હતી. તેમણે ટિકિટ માટે કેજરીવાલને 6 કરોડ રૂપિયા આપ્યા છે. મારી પાસે તેના પૂરતા પુરાવા પણ છે.

નવી દિલ્હીઃ દિલ્હીમાં આવતીકાલે છઠ્ઠા તબક્કા અંતર્ગત સાત સીટો પર વોટિંગ થવાનું છે. તેના એક દિવસ પહેલા જ શનિવારે પશ્ચિમ દિલ્હી લોકસભા સીટથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બલબીર સિંહ જાખડના પુત્ર ઉદય જાખડે સનસનીખેજ ખુલાસો કર્યો છે. ઉદયના કહેવા મુજબ તેના પિતાએ ટિકિટ મેળવવા માટે 6 કરોડ રૂપિયા આપ્યા છે. ઉમેદવારના પુત્ર ઉદય જાખડે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, મારા પિતાએ ત્રણ મહિના પહેલા આમ આદમી પાર્ટી જોઇન કરી હતી. તેમણે ટિકિટ માટે કેજરીવાલને 6 કરોડ રૂપિયા આપ્યા છે. મારી પાસે તેના પૂરતા પુરાવા પણ છે. વોટિંગના એક દિવસ પહેલા થયેલા આ ખુલાસાથી આમ આદમી પાર્ટીને ફટકો લાગી શકે છે.
દિલ્હી સામે જીત બાદ ધોની અને રૈના દીકરી સાથે મસ્તી કરતા મળ્યા જોવા, જુઓ તસવીરો ઐશ્વર્યા જેવી જ દેખાય છે આ ઈરાની મોડલ, જુઓ તસવીરો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Census 2027: ગુજરાતમાં હાલ નહીં થાય વસ્તી ગણતરી, જાણો અચાનક કેમ મોકૂફ રાખવામાં આવી પ્રક્રિયા

Weather Update: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, હવામાન વિભાગે આપ્યું કમોસમી વરસાદનું એલર્ટ

B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી

Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

વિડિઓઝ

Gujarat Local Body election 2026: મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા
US Israel Iran War Update: ઈરાનના સૌથી મોટા બ્રિજ પર અમેરિકાનો હુમલો, અત્યાર સુધી 8 લોકોના મોત
Gujarat Unseasonal Rain: ગુજરાતમાં આગાહી પ્રમાણે પડ્યું માવઠું, ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Census 2027: ગુજરાતમાં હાલ નહીં થાય વસ્તી ગણતરી, જાણો અચાનક કેમ મોકૂફ રાખવામાં આવી પ્રક્રિયા
Census 2027: ગુજરાતમાં હાલ નહીં થાય વસ્તી ગણતરી, જાણો અચાનક કેમ મોકૂફ રાખવામાં આવી પ્રક્રિયા
Weather Update: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, હવામાન વિભાગે આપ્યું કમોસમી વરસાદનું એલર્ટ
Weather Update: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, હવામાન વિભાગે આપ્યું કમોસમી વરસાદનું એલર્ટ
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Update: માવઠાની આગાહી વચ્ચે રાજ્યના પોરબંદર સહિતના જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ

Agri Infra Fund: હવે ખેતીને બનાવો બિઝનેસ, કેન્દ્ર સરકાર આપી રહી છે 2 કરોડ સુધીની લોન

Tech Tips: WhatsApp પર સાયબર હુમલાઓથી બચાવશે ટુ-સ્ટેપ વેરિફિકેશન, આ સરળ રીતે કરો ઈનેબલ

Suzuki Burgman 2026: દમદાર ફીચર્સ સાથે Suzuki નું સ્ટાઇલિશ મેક્સી સ્કૂટર લોન્ચ, જાણો શું છે તેમા ખાસ

Embed widget