શોધખોળ કરો
Advertisement
મધ્યપ્રદેશમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કરઃ 15 સીટો પર 500થી પણ ઓછું માર્જિન
ભોપાલઃ હાલ, મધ્યપ્રદેશમાં વિધાનસભાના પરિણામ આવી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે કટોકટી છે. અત્યારે ભાજપ 111 બેઠક, કોંગ્રેસ 108 બેઠક, જ્યારે 11 પર અન્ય આગળ છે. ત્યારે અહીં જણાવી દઈએ કે 15 બેઠકો એવી છે, જ્યાં 500થી પણ ઓછું માર્જિન જોવા મળી રહ્યું છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement