શોધખોળ કરો

આ મુખ્યમંત્રીએ મોદી પર કર્યો કટાક્ષ, કહ્યું- ''મોદી જ્યારે પેન્ટ પણ નહોતા પહેરતા ત્યારે નહેરુ- ઇન્દિરાએ આર્મીને ઉભી કરી છે''

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથને રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો.

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથને રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો. એમપીના મુખ્યમંત્રી કમલનાથે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, જ્યારે તેઓ પેન્ટ પણ નહોતા પહેરતા ત્યારે પૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નેહરૂ અને ઇન્દિરા ગાંધીએ આ દેશની આર્મી, એરફોર્સ અને નવી ઉભી કરી હતી. ખંડવા જિલ્લાના હરસૂદમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં કમલનાથે કહ્યું, મોદી દેશની સુરક્ષાની વાત કરે છે. શું પાંચ વર્ષ પહેલા દેશ સુરક્ષિત હાથોમાં નહોતો? મોદી જ્યારે પેન્ટ પહેરતા પણ નહોતા શીખ્યા ત્યારે જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધીએ આ દેશનાં સુરક્ષાબળને મજબૂત કર્યુ હતું અને મોદી કહે છે કે, દેશ તેમની વડપણ નીચે જ સુરક્ષિત છે.’ આ મુખ્યમંત્રીએ મોદી પર કર્યો કટાક્ષ, કહ્યું- ''મોદી જ્યારે પેન્ટ પણ નહોતા પહેરતા ત્યારે નહેરુ- ઇન્દિરાએ આર્મીને ઉભી કરી છે' કમલનાથે એક સવાલ કરતા પુછ્યું કે, “કોની સરકારમાં સૌથી વધારે આતંકવાદી હુમલાઓ થયા? દેશની સંસદ પર હુમલો થયો ત્યારે કેન્દ્રમાં કોની સરકાર હતી? ભાજપની સરકાર તે વખતે કેન્દ્રમાં હતી. સૌથી વધારે આતંકી હુમલાઓ ભાજપનાં રાજમાં થયા છે.” મુખ્યમંત્રી કમલનાથે વધુમાં એમ પણ જણાવ્યું કે, દેશમાં યુવાનોને નોકરીઓ આપવામાં પણ નિષ્ફળ ગયા છે. મોદીએ કરોડો યુવાનોને રોજગારી આપવાનું વચન આપ્યું હતુ પણ કેટલા યુવાનોને નોકરી મળી? કોના દિવસો સારા આવ્યા? મોદીએ કાળુ નાણુ પાછુ લાવવાનું વચન આપ્યું હતું. ક્યાં છે કાળુ નાણું?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

Embed widget