શોધખોળ કરો

ઓડિશાના CM નવીન પટનાયકે PM મોદીને પોતાના શપથગ્રહણ સમારોહ માટે આપ્યું આમંત્રણ

બાલાસોર સંસદીય ક્ષેત્રમાં રેલીને સંબોધન કરતા પટનાયકે કહ્યું કે પહેલા ત્રણ તબક્કામાં તેમની પાર્ટીએ પર્યાપ્ત મત મેળવી લીધાં છે. જેનાથી તેઓ રાજ્યમાં પોતાની સરકાર બનાવી શકશે.

ભુવનેશ્વર: ઓડિશામાં બીજૂ જનતા દળ(બીજેડી)ની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા પાર્ટી અધ્યક્ષ અને મુખ્યમંત્રી નવીન પટનાયક ચૂંટણી પરિણામ બાદ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે બુધવારે આમંત્રણ આપી દીધું છે. ઓડિશામાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સાથે ચાર તબક્કામાં યોજાઈ રહી છે. બાલાસોર સંસદીય ક્ષેત્રમાં રેલીને સંબોધન કરતા પટનાયકે કહ્યું કે પહેલા ત્રણ તબક્કામાં તેમની પાર્ટીએ પર્યાપ્ત મત મેળવી લીધાં છે. જેનાથી તેઓ રાજ્યમાં પોતાની સરકાર બનાવી લેશે. આ સંસદીય સીટ પર 29 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે. 23 મે ના રોજ ચૂંટણી પરિણામ આવશે. PM મોદીના ઈન્ટરવ્યૂ પર રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યું- ‘હકીકત રૂબરૂ હોય તો અદાકારી નથી ચાલતી’ ગુરદાસપુરથી સની દેઓલને ટિકિટ મળવાથી સ્વ. વિનોદ ખન્નાની પત્ની અકળાઇ, જાણો શું કહ્યું નવીન પટનાયકે કહ્યું કે, “મંગળવારે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે બીજેડીની સરકાર સત્તામાં જાય ત્યાર બાદ ઓડિશાની યાત્રા કરશે. પટનાયકે કહ્યું, બીજેડીને પ્રથમ ત્રણ તબક્કામાં બહુમત મળી ચૂકી છે. હું મોદીજીને બીજેડી સરકારના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે વિનમ્રતાથી આગ્રહ કરું છું ” મમતા દીદી દર વર્ષે એક-બે કૂર્તા-મીઠાઇ મોકલે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget