શોધખોળ કરો
ભાજપના નેતા યેદીયુરપ્પાનો દાવો- કોગ્રેસના 20 ધારાસભ્યો સરકારથી નાખુશ
. યેદીયુરપ્પાએ દાવો કર્યો હતો કે, કોગ્રેસના 20થી વધુ ધારાસભ્યો રાજ્ય સરકારથી નારાજ છે અને તે કોઇ પણ સમયે કોઇ પણ નિર્ણય કરી શકે છે.
નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પાએ દાવો કર્યો હતો કે, કોગ્રેસના 20થી વધુ ધારાસભ્યો રાજ્ય સરકારથી નારાજ છે અને તે કોઇ પણ સમયે કોઇ પણ નિર્ણય કરી શકે છે. દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકની કોગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)ની સરકાર પર 23 મે 2018થી ખતરો મંડરાઇ રહ્યો છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી બાદ બંન્ને પાર્ટીઓએ ગઠબંધન કરી સરકાર બનાવી હતી.
બીએસ યેદીયુરપ્પાએ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે, કોગ્રેસના 20થી વધુ ધારાસભ્યો રાજ્યની વર્તમાન સરકારથી નાખુશ છે. તેઓ ગમે ત્યારે કોઇ નિર્ણય લઇ શકે છે. અમે રાહ જોઇ રહ્યા છીએ.
Former Karnataka CM & BJP leader BS Yeddyurappa: More than 20 Congress MLAs are not happy with the present government, they might take any decision at any time. Let us wait and see. pic.twitter.com/KLtPDfNCmv
— ANI (@ANI) 10 May 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement