શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરઃ PDPના સમર્થકોએ NCના પોલિંગ એજન્ટને ફટકાર્યો, જુઓ વીડિયો
પીડીપીના સમર્થકોએ એનસીના પોલિંગ એજન્ટ પર બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ લગાવી ફટકાર્યો

શ્રીનગરઃ લોકસભા ચૂંટણી 2019ને ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પીપલ્સ ડેમોક્રેટિડ પાર્ટી (PDP)ના સમર્થકોએ નેશનલ કોન્ફરન્સ(NC)ના પોલિંગ એજન્ટને ફટકાર્યો હતો. પીડીપીના સમર્થકોએ એનસીના પોલિંગ એજન્ટ પર બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ લગાવી ફટકાર્યો હતો. ન્યૂઝ એજન્સી ANI દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણી LIVE: રાજ્યમાં બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 50 ટકા મતદાન, ચૂંટણી પંચને 12 ફરિયાદો મળી લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં કઇ કઇ જગ્યાએ EVM ખોટકાયા, જાણો વિગત સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ.આર. શાહે અમદાવાદમાં કર્યું મતદાન, શું કહ્યું? જુઓ વીડિયોJammu & Kashmir: Peoples Democratic Party (PDP) supporters thrash a National Conference (NC) polling agent at Bijbehara polling station of Anantnag district, alleging bogus voting. #LokSabhaElections2019 pic.twitter.com/yay2nDMQlI
— ANI (@ANI) April 23, 2019
વધુ વાંચો





















