શોધખોળ કરો

Lok Sabha Election Live: PM મોદીની આજે ત્રણ સભા, ચોથા તબક્કાના મતદાન માટે આ રાજ્યોમાં પ્રચંડ પ્રચાર

હાલ દેશમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે. અત્યાર સુધીમાં, ત્રણ તબક્કામાં મતદાન થઇ ચૂક્યું છે. હાલ ચોથા તબક્કાન વોટિંગ માટે પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે.

Key Events
PM Modi three relly today, massive campaigning in these states for the fourth phase to know Lok Sabha election live updates Lok Sabha Election Live: PM મોદીની આજે ત્રણ સભા, ચોથા તબક્કાના મતદાન માટે આ રાજ્યોમાં પ્રચંડ પ્રચાર
ફાઇલ ફોટો ( ગૂગલમાંથી )

Background

હાલ દેશમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે. અત્યાર સુધીમાં, ત્રણ તબક્કા દરમિયાન ઘણા રાજ્યોમાં મતદાન થયું છે અને હજુ ઘણા રાજ્યોમાં મતદાન થવાનું બાકી છે. 13 મેના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા પહેલા રાજકીય પક્ષોએ તેમનો પ્રચાર તેજ કરી દીધો છે. મતદારોને એકત્ર કરવા માટે, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે અને વિરોધીઓ સામે બયાનબાજી ચાલુ છે.

15:21 PM (IST)  •  10 May 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓડિશામાં વિજય સંકલ્પ રેલીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસીય ઓડિશાના પ્રવાસે આવી રહ્યા છે. આજે તેઓ ભુવનેશ્વરમાં રોડ શો કરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. વડાપ્રધાનનો રોડ શો રાત્રે 8.30 કલાકે શરૂ થશે. શનિવારે સવારે પીએમ મોદી કંધમાલ, બાલાંગિર અને બારગઢમાં ત્રણ વિજય સંકલ્પ રેલીઓને સંબોધિત કરશે. તેમના આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે

12:15 PM (IST)  •  10 May 2024

મણિશંકર અય્યરનો ફરી જાગ્યો પાકિસ્તાન પ્રેમ,

કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ. મણિશંકર ઐયરે કહ્યું કે મોદી સરકાર કેમ કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ કારણ કે ત્યાં આતંકવાદ છે. આતંકવાદને ખતમ કરવા માટે ચર્ચા ખૂબ જ જરૂરી છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget