શોધખોળ કરો
ફરી ચર્ચામાં પીળી સાડી વાળી પોલિંગ ઓફિસર, સેલ્ફી લેવા મતદારોએ લગાવી હોડ
રીના દ્વીવેદી લખનઉ કેંટ વિધાનસભા સીટની પેટા ચૂંટણી માટે કૃષ્ણા નગરની ઈન્ટર કોલેજમાં ડ્યૂટી પર હતા. આ વખતે મતદારોએ વોટ આપ્યા બાદ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી.
![ફરી ચર્ચામાં પીળી સાડી વાળી પોલિંગ ઓફિસર, સેલ્ફી લેવા મતદારોએ લગાવી હોડ poling officer Reena Dwivedi once again in news know why ફરી ચર્ચામાં પીળી સાડી વાળી પોલિંગ ઓફિસર, સેલ્ફી લેવા મતદારોએ લગાવી હોડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/21183507/rina3.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લખનઉઃ લોકસભા ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયામાં સેંસેશન બનેલી મહિલા ચૂંટણી અધિકારી રીના દ્વિવેદી ફરીવાર ચર્ચામાં છે. આ વખતે તે જ્યાં ડ્યૂટી કરી રહી છે ત્યાં મતદારોએ લાઇન લગાવી હતી અને તેની સાથે સેલ્ફી પણ લીધી હતી.
રીના દ્વીવેદી લખનઉ કેંટ વિધાનસભા સીટની પેટા ચૂંટણી માટે કૃષ્ણા નગરની ઈન્ટર કોલેજમાં ડ્યૂટી પર હતા. આ વખતે મતદારોએ વોટ આપ્યા બાદ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી.
લોકસભા ચૂંટણી સમયે પીડબલ્યુડી ઓફિસર રીના દ્વિવેદી જ્યારે પીળી સાડી પહેરીને ઈલેક્શન બૂથ પર પહોંચ્યા હતાં ત્યારે ચર્ચામાં આવી ગયા હતાં. તેમના અન્ય વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ મુંબઈમાં વોટિંગ માટે ફિલ્મી સિતારાઓ ઉમટી પડ્યા, જુઓ તસવીરો
IND v SA: સાઉથ આફ્રિકાએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, એક દિવસમાં ગુમાવી આટલી વિકેટ, જાણો વિગત
![ફરી ચર્ચામાં પીળી સાડી વાળી પોલિંગ ઓફિસર, સેલ્ફી લેવા મતદારોએ લગાવી હોડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/21183553/rina-300x221.jpg)
![ફરી ચર્ચામાં પીળી સાડી વાળી પોલિંગ ઓફિસર, સેલ્ફી લેવા મતદારોએ લગાવી હોડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/21183623/rina1-300x225.jpg)
![ફરી ચર્ચામાં પીળી સાડી વાળી પોલિંગ ઓફિસર, સેલ્ફી લેવા મતદારોએ લગાવી હોડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/21183716/rina2-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)