શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને હવે શિવસેનામાં જોડાઇ પ્રિયંકા ચતુર્વેદી
પ્રિયંકા ચતુર્વેદી શિવસેનામાં સામેલ થઇ ગઇ છે, તેને શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેની હાજરીમાં શિવસેના જોઇન કરી લીધી છે. શિવસેનામાં સામેલ થયા બાદ તેને કહ્યું કે હું મુંબઇ માટે કામ કરવા ઇચ્છુ છું, અને આ જ કારણે હું આ પક્ષમાં સામેલ થઇ છું. તેને કહ્યું કે, કોંગ્રેસમાં મારા આત્મસન્માનને ઠેસ પહોંચી છે
મુંબઇઃ પાર્ટીમાં ગુંડોને પ્રોત્સાહન મળવાના આરોપ લગાનારી દિગ્ગજ નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને હવે શિવસેનાના હાથ ઝાલ્યો છે. પ્રિયંકા ચતુર્વેદી આજે જ શિવસેનામાં જોડાઇ ગઇ છે.
પ્રિયંકા ચતુર્વેદી શિવસેનામાં સામેલ થઇ ગઇ છે, તેને શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેની હાજરીમાં શિવસેના જોઇન કરી લીધી છે. શિવસેનામાં સામેલ થયા બાદ તેને કહ્યું કે હું મુંબઇ માટે કામ કરવા ઇચ્છુ છું, અને આ જ કારણે હું આ પક્ષમાં સામેલ થઇ છું. તેને કહ્યું કે, કોંગ્રેસમાં મારા આત્મસન્માનને ઠેસ પહોંચી છે.
ગુરુવારે રાત્રે પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસ પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું આપી દીધુ હતુ. શુક્રવારે સવારે તેને પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ‘કોંગ્રેસ પ્રવક્તા’ હટાવી લીધુ હતુ. આ પહેલા તેની પ્રૉફાઇલમાં ‘રાષ્ટ્રીય પ્રવક્તા કોંગ્રેસ’ લગાવેલું હતુ, જે શુક્રવારે ન હતું. પ્રિયંકાએ 17 એપ્રિલે ટ્વીટ કરીને પોતાની નારાજગી દર્શાવી હતી, તેને પાર્ટી પ્રતિ નારાજગી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, મથુરામાં પોતાની સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરનારા કોંગ્રેસ કાર્યકર્તાઓ સામે અનુશાસનાત્મક કાર્યવાહીને નકારી કાઢવાના કારણે પ્રિયંકા પાર્ટીથી નારાજ હતી.Mumbai: Priyanka Chaturvedi and Shiv Sena Chief Uddhav Thackeray at Matoshree pic.twitter.com/B4izOBFqeV
— ANI (@ANI) April 19, 2019
Deeply saddened that lumpen goons get prefence in @incindia over those who have given their sweat&blood. Having faced brickbats&abuse across board for the party but yet those who threatened me within the party getting away with not even a rap on their knuckles is unfortunate. https://t.co/CrVo1NAvz2
— Priyanka Chaturvedi (@priyankac19) April 17, 2019
I am absolutely overwhelmed and grateful with the love and support I have got across board from the nation in the past 3 days. I consider myself blessed with this immense outpouring of support. Thank you to all who have been a part of this journey. pic.twitter.com/WhUYYlwHLj
— Priyanka Chaturvedi (@priyankac19) April 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion