(Source: ECI/ABP News/ABP Majha)
Punjab Elections 2022: પંજાબ કોંગ્રેસ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ, જાણો સીએમ ચરણજીત ચન્ની અને નવજોત સિદ્ધુ ક્યાંથી લડશે ચૂંટણી ?
Punjab Elections 2022 કોંગ્રેસ 86 સીટ પર ઉમેદવારો જાહેર કર્યા છે. સીએમ ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબ એસીથી અને નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર ઈસ્ટથી ચૂંટણી લડશે.
Punjab Elections 2022: પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ 86 સીટ પર ઉમેદવારો જાહેર કર્યા છે. સીએમ ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબ એસીથી અને નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર ઈસ્ટથી ચૂંટણી લડશે.
પંજાબમાં ક્યારે વોટિંગ
પંજાબ-ઉત્તરાખંડ અને ગોવામાં એક જ તબક્કામાં 14 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 10 માર્ચે પરિણામ જાહેર થશે.
પંજાબમાં 117 સીટઃ જાણો હાલ કોની પાસે કેટલી છે સીટ
કોંગ્રેસ - 77
આમ આદમી પાર્ટી - 20
અકાલી દળ - 15
ભાજપા - 3
આ પણ વાંચોઃ Army Day 2022: જેસલમેરમાં આર્મી દિવસ પર લહેરાવવામાં આવ્યો 225 ફૂટ લાંબો, 150 ફૂટ પહોળો ખાદીનો બનેલો સૌથી મોટો રાષ્ટ્ર ધ્વજ" href="https://gujarati.abplive.com/news/india/indian-army-day-2022-world-s-largest-national-flag-made-of-khad-i-displayed-along-the-india-pakistan-border-in-jaisalmer-753896" target="">આ પણ વાંચોઃ Army Day 2022: જેસલમેરમાં આર્મી દિવસ પર લહેરાવવામાં આવ્યો 225 ફૂટ લાંબો, 150 ફૂટ પહોળો ખાદીનો બનેલો સૌથી મોટો રાષ્ટ્ર ધ્વજ