શોધખોળ કરો

અધિકારીએ દબાવ્યું ખોટું બટન ને ડિલીટ થઈ ગયા 140 વોટ, જાણો હવે શું થશે....

આગ્રા લોકસભા સીટના એક બૂથ પર ફેર મતદાનનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઈલેક્શન કમીશને આ બૂધ પર ફેર મતદાનની તારીખની જાહેરાત કરી દીધી છે.

આગ્રાઃ આગ્રા લોકસભા સીટના એક બૂથ પર ફેર મતદાનનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઈલેક્શન કમીશને આ બૂધ પર ફેર મતદાનની તારીખની જાહેરાત કરી દીધી છે. આગ્રા લોકસભા સીટના રિટર્નિંગ ઓફીસર રવિન્દ્ર માંદડે પંચના આદેશ મળતા જ આ મામલે તૈયારી શરૂ કરી દીધી છે. આગરાના બૂથ નંબર 455 પર હાજર અધિકારી દ્વારા ખોટું બટન દબાઈ જવાને કારણે 140 વોટ ડિલીટ થઈ ગયા હતા. આ બાબતને ધ્યાનમાં લેતા પંચે 25 એપ્રિલે રિપોલિંગ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અધિકારીએ દબાવ્યું ખોટું બટન ને ડિલીટ થઈ ગયા 140 વોટ, જાણો હવે શું થશે.... જણાવી દઈએ કે, આગરા લોકસભા સીટ પર 18 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. આ દરમિયાન બૂથ નંબર 455 પર ગડબડ થવાની ફરિયાદ મળી હતી. ચૂંટણીપંચે હવે તેને સુધારવા માટે ફરીવાર મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. રાજકીય દળના લોકો પણ પુનર્મતદાન કરાવવાની માંગણી કરી રહ્યાં હતા. 18 એપ્રિલે ઉત્તર પ્રદેશના નગીના, અમરોહા, બુલંદશહર, અલીગઢ, હાથરસ, મથુરા, આગરા અને ફતેહપુર સિકરીમાં મતદાન થયું હતું. આ તબક્કાના પ્રમુખ ઉમેદવારોમાં મથુરાથી અભિનેત્રી અને ભાજપની નેતા હેમા માલિની, ફતેહપુર સિકરીથી યુપી કોંગ્રેસ રાજ બબ્બર, આગરાથી યૂપી સરકારના કેબિનેટ મંત્રી SP વઘેલ અને અમરોહાથી ઉમેદવાર દાનિશ અલી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget