શોધખોળ કરો
Advertisement
ચૂંટણી પંચે 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યા બાદ સાધ્વી પ્રજ્ઞાએ શું કર્યું ? જાણીને ચોંકી જશો
ચૂંટણી પંચે પ્રચાર કરવા પર લગાવેલા પ્રતિબંધ બાદ સાધ્વી પ્રજ્ઞા આજે ભોપાલના દુર્ગા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત ત્યાં ભજન-કીર્તન પણ કર્યા હતા.
ભોપાલઃ મધ્યપ્રદેશના ભોપાલથી ભાજપના લોકસભા ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પર ચૂંટણી પંચે ગઇકાલે 72 કલાકનો પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ આજે સવારે 6 કલાકથી શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચે પ્રચાર કરવા પર લગાવેલા પ્રતિબંધ બાદ સાધ્વી પ્રજ્ઞા આજે ભોપાલના દુર્ગા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત ત્યાં ભજન-કીર્તન પણ કર્યા હતા.
મુંબઈ આતંકી હુમલામાં શહીદ હેમંત કરેકર પર આપત્તિજનક ટિપ્પણી કર્યા બાદ સાધ્વી પ્રજ્ઞાએ બાબરી મસ્જિદને લઇ વિવાદિત નિવેદન આપ્યું હતું. સાધ્વીએ કહ્યું હતું કે, બાબરી મસ્જિદને તોડવાનો કોઇ અફસોસ નથી પરંતુ ગર્વ થાય છે. જેના પર ચૂંટણી પંચે કાર્યવાહી કરીને પ્રતિબંધ લગાવ્યો હતો.भोपाल में साध्वी प्रज्ञा ठाकुर की पूजा "प्रचार नहीं तो पूजा सही" चुनाव आयोग ने लगाया है 72 घंटे का बैन@abpnewshindi @IamRajnishAhuja@brajeshabpnews @pravinyadav @shivamg1981 pic.twitter.com/WsCfnHkmdz
— Gyanendra Tiwari (@gyanendrat1) May 2, 2019
ચૂંટણી પંચે ત્રણ દિવસનો પ્રતિબંધ લગાવ્યા બાદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે, કોઇ વાંધો નહીં. હું આ ફેંસલાનું સન્માન કરું છું.EC bars BJP Bhopal candidate Pragya Singh Thakur from campaigning for three days starting 6 am tomorrow. Thakur's remark that she is proud of Babri Masjid's demolition was found violative of the Model Code of Conduct. pic.twitter.com/DMHoF7uR7I
— ANI (@ANI) May 1, 2019
BJP candidate from Bhopal, Pragya Singh Thakur on EC banning her from campaigning for 3 days: Koi baat nahi, main toh uska samman karti hoon. pic.twitter.com/TbUxxk2dmO
— ANI (@ANI) May 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement