શોધખોળ કરો

જાણો, કોન છે જુતુ ફેંકનાર શક્તિ ભાર્ગવ? જેને BJP ઓફિસમાં જઇને ચાલુ PCએ નેતા પર જુતુ ફેંક્યુ

શક્તિ ભાર્ગવે પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોતાને વ્હિસલ બ્લૉઅર ગણાવે છે. જ્યારે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનો ઉલ્લેલ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન થઇ રહ્યો હતો, તે દરમિયાન શક્તિએ જુતુ ફેંક્યુ હતુ. તે પત્રકારોની પહેલી હરોળમાં બેઠેલો હતો

નવી દિલ્હીઃ દિલ્હીમાં બીજેપીના વરિષ્ઠ નેતા જીવીએલ નરસિમ્હા રાવ પર જુતુ ફેંકવામાં આવ્યુ છે. ભૂપેન્દ્ર યાદવ અને જીવીએલ નરસિમ્હા રાવ પ્રેસ કૉન્ફરન્સ કરી રહ્યાં હતા, આ દરમિયાન એક શખ્સે તેમના ઉપર જુતુ ફેંક્યુ હતું. જુતુ ફેંકનારા શખ્સનું નામ ડૉક્ટર શક્તિ ભાર્ગવ હોવાનું બહાર આવ્યું છે, જે કાનપુરનો રહેવાસી છે. શક્તિ ભાર્ગવને પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ઘટનાસ્થળ પર હાજર સુરક્ષાકર્મીઓએ પકડી લીધો હતો. શક્તિ ભાર્ગવે પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોતાને વ્હિસલ બ્લૉઅર ગણાવે છે. જ્યારે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનો ઉલ્લેલ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન થઇ રહ્યો હતો, તે દરમિયાન શક્તિએ જુતુ ફેંક્યુ હતુ. તે પત્રકારોની પહેલી હરોળમાં બેઠેલો હતો. જાણો, કોન છે જુતુ ફેંકનાર શક્તિ ભાર્ગવ? જેને BJP ઓફિસમાં જઇને ચાલુ PCએ નેતા પર જુતુ ફેંક્યુ હાલમાં, શક્તિ ભાર્ગવને દિલ્હીમાં આઇપી એક્સ્ટેન્શન પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેની પુછપરછ કરવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે મોદી સરકારની કામગીરીથી નાખુશ હતો. જાણો, કોન છે જુતુ ફેંકનાર શક્તિ ભાર્ગવ? જેને BJP ઓફિસમાં જઇને ચાલુ PCએ નેતા પર જુતુ ફેંક્યુ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

Embed widget