શોધખોળ કરો
ભાજપના દિગ્ગજ મહિલા નેતાએ કહ્યું, રાહુલ ગાંધી આજ-કાલ પાકિસ્તાનના પોસ્ટર બોય બની ગયા છે
તેમણે કહ્યું કે, હરિયાણામાં અનેક શહજાદે છે પરંતુ આપણા દેશના શહજાદે રાહુલ ગાંધી પહેલા ભારતના પોસ્ટર બોય હતા, આજકાલ પાકિસ્તાનના પોસ્ટર બની ગયા છે. તેમના નિવેદનોનો ઉપયોગ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પરથી કરે છે. જે ભાષા રાહુલ ગાંધી બોલે છે તે ભાષા પાકિસ્તાન પણ બોલે છે.
ચંદીગઢઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શાઝિયા ઈલ્મીએ મંગળવારે પત્રકારો સાથે વાત કરી હતી અને રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, હરિયાણામાં અનેક શહજાદે છે પરંતુ આપણા દેશના શહજાદે રાહુલ ગાંધી પહેલા ભારતના પોસ્ટર બોય હતા, આજકાલ પાકિસ્તાનના પોસ્ટર બની ગયા છે. તેમના નિવેદનોનો ઉપયોગ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પરથી કરે છે. જે ભાષા રાહુલ ગાંધી બોલે છે તે ભાષા પાકિસ્તાન પણ બોલે છે.
યુએનએચઆરસી જેવી વૈશ્વિક સંસ્થામાં તેમના ભારત વિરોધી નિવેદનોને પાકિસ્તાન દસ્તાવેજના રૂપમાં પ્રસ્તુત કરે છે. રાહુલ ગાંધી અને તેમના તમામ ઉમેદવારોએ સ્પષ્ટ કરવું જોઈએ તે તેઓ કલમ 379ના સમર્થનમાં છે કે વિરોધમાં. શાઝિયાએ એમ પણ કહ્યું કે, રાહુલે તેની રેલી માટે નૂંહની જ કેમ પસંદગી કરી, તે બધા જાણે છે. પરંતુ તેમણે જે કહેવું છે સ્પષ્ટ કહે.
શાઝિયા ઈલ્મીએ કોંગ્રેસના ઘોષણાપત્ર પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું દેવા માફીની વાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કરી પરંતુ કંઈ ન થયું. હરિયાણામાં પણ આવા જ દેવા માફીના વાત કરવામાં આવી રહી છે. આવી વાતો કરીને ખેડૂતોની મજાક ઉડાડવામાં આવી રહી છે. રાજ્ય સરકારે ST કર્મચારીઓને આપી દિવાળી ભેટ, પગારમાં કર્યો તોતિંગ વધારો, જાણો વિગત બાથરૂમનો નળ રિપેર કરવા પ્લંબરને બોલાવ્યો ઘરે, પછી મહિલા સાથે કર્યું......... અયોધ્યા મામલે આવતીકાલે સુનાવણી પૂરી થવાની આશા, CJIએ આપ્યો સંકેતHaryana: Women Police Stations in 2014 -2 Now 33 Womens Govt colleges 2104 - 33 Now 62 Women’s Bus Service 2104- 0 Now 181 Adverse Sex Ratio 2104-871 Now 918 🙏🏼 Abki Baar 75 paar! https://t.co/lT6F1bnOAn pic.twitter.com/fIb14eerWn
— Shazia Ilmi (@shaziailmi) October 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement